GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

યેદિયુરપ્પાનું રાજીનામું, મનમાની અને હિટલરશાહીના અંતની શરૂઆત: સંજય રાઉત

કર્ણાટકના મુખ્ય પ્રધાન પદેથી યેદિયુરપ્પાએ રાજીનામું આપતા શિવસેનાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, આ મનમાની અને હિટલરશાહીના અંતની શરૂઆત થઈ છે.  કર્ણાટકમાં જે કાઈ થયુ એ લોકતંત્રના વિરોધમાં થયું છે. કર્ણાટકમાં વિકૃત માનસિકતાની હાર થઈ છે.

મહત્વનું છે કે,  શનિવારે યેદિયુરપ્પાએ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપતા કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકારનો રસ્તો સાફ થઈ ગયો હતો. કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનની આગેવાનીમાં  કુમાર સ્વામીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે કુમાર સ્વામીને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. ત્યારે કુમાર સ્વામી  બુધવારે કર્ણાટકના મુખ્ય પ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.

 

Related posts

મલેશિયાના પૂર્વ વડાપ્રધાનને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, સત્તા તો ગઈ પરંતુ હવે પાર્ટીએ પણ આપ્યો ઝટકો

Nilesh Jethva

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 1 લાખ 72 હજારને પાર, મોતનો આંક પાંચ હજાર નજીક પહોંચ્યો

Nilesh Jethva

ભારત સહિત 25 દેશો પેસિફિક મહાસાગરમાં કરશે યુદ્ધાભ્યાસ, આ પાડોશી દેશને ન અપાયું આમંત્રણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!