GSTV
Home » News » લ્યો બોલો ! આ રાજ્યમાં સાત વર્ષની ટેણકીને આપવામાં આવી ડૉક્ટરેટની પદવી

લ્યો બોલો ! આ રાજ્યમાં સાત વર્ષની ટેણકીને આપવામાં આવી ડૉક્ટરેટની પદવી

કર્ણાટકના ગડગ જિલ્લામાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યાં નાકગુંડા શહેરની સાત વર્ષીય બાળકીને ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવી છે. વૈદ્રુથી નાગરાજ કોરિશેટેરની યાદ શક્તિ અદ્રિતીય છે. આ ટેણકી સર એમય.વિશ્વેશ્વરૈયા સ્કૂલમાં ધોરણમાં 2માં અભ્યાસ કરી રહી છે.

વૈદ્રુથી રાજકારણ, અર્થશાસ્ત્ર,ઈતિહાસ, રાજેનેતાઓ, રાજાઓ અને કવિના નામ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંબંધિત કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા સક્ષમ છે. બાળકીના આવા જ્ઞાન જોઈ અનેક પુરસ્કાર આપવાની માગ કરી રહ્યા છે.

શનિવારે તમિલાનાડૂના મદુરઈ યુનિવર્સલ વિશ્વવિદ્યાલયએ વૈદ્રુથીને માનદ ડૉક્ટરેટની પદવી આપી છે. વૈદ્રુથીના પિતા નાગરાજ અને માતા ભારતી છે. નાગરાજ અને ભારતી બે વર્ષની ઉંમરથી જ તેને સામાન્ય જ્ઞાન શિખવી રહ્યા છે.

READ ALSO

Related posts

ગુજરાતનો એક એવો શૈક્ષણિક કોર્ષ જ્યાં ભણતર મળ્યું પણ નોકરી ન મળી, વિદ્યાર્થીઓના ધરણા

Nilesh Jethva

બ્રિટીશ સાંસદને દિલ્હી એરપોર્ટથી જ ભારતે કર્યા રવાના : વીઝા કરી દીધા રદ, મોદી સરકાર સામે ઉઠાવતા હતા અવાજ

Karan

બહેનનો પ્રણય નહોતો ગમતો ભાઈને, ગુસ્સે આવી બહેનના પ્રાઈવેટ પાર્ટને ગોળીથી ઉડાવી દીધું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!