યતીન ઓઝા ને હાઇકોર્ટએ રૂ.2000 નો દંડ ફટકાર્યો હતો, જ્યાં સુધી કોર્ટમાં તમામ સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી યતીન ઓઝાને કોર્ટમાં બેસી રહેવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો.60 દિવસ સુધીમાં યતીન ઓઝા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. કોર્ટના સમય બે મહિના સુધી કોર્ટમાં ફરજીયાત હાજર રહેવાની હાઈકોર્ટેએ સજા આપી છે. ગુજરાત હાઇકોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો યતીન ઓઝા એ દાવો કર્યો હતો. યતીન ઓઝા ગુજરાત બાર એસો.ના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
વિવાદોથી ઘેરાયેલા રહેતા સિનિયર વકીલ યતીન ઓઝાને કોર્ટે અનોખી સજા ફટકારી છે. જે અંતર્ગત તેમને રૂપિયા 2000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને 60 દિવસ સુધી હાઈકોર્ટમાં બેસી રહેવાની પણ સજા આપવામાં આવી છે. આપને જણાવી દઈએ અગાઉ યતીન ઓઝાએ માફી માગવા છતાં પણ કોર્ટે આ કેસમાં તેમની માફી માન્ય રાખી નહોતી.
READ ALSO
- આ રાજયમાં વાયુ પ્રદૂષણને જોતા સરકારે તંદૂર પર પ્રતિબંધ મૂક્યો, પાલન ન કરનારને દંડની જોગવાઇ
- Bing ગૂગલના વર્ચસ્વને પડકારશે ! માઈક્રોસોફ્ટના સીઈઓએ કહ્યું- આ ઓનલાઈન સર્ચિંગની નવી શરૂઆત છે
- એલોય વ્હીલ કે સ્ટીલ વ્હીલ કયું વધુ સારું ? કાર ખરીદતી વખતે ચોક્કસ ધ્યાન રાખજો
- ઔરંગાબાદમાં આદિત્ય ઠાકરેના જૂથ પર પથ્થરમારો, કાર્યવાહિ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો
- પુત્ર કપુત્ર નીકળ્યો / પિતાના અંતિમ સંસ્કાર માટે પુત્રએ માંગ્યા રૂપિયા, પુત્રીએ કર્યા અગ્નિસંસ્કાર