GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ગુજરાત હાઇકોર્ટ વકીલ એસો.ના પ્રમુખે આંતરિક વિખવાદના કારણે આપ્યું રાજીનામું

યતીન ઓઝાએ ગુજરાત હાઇકોર્ટ વકીલ એસો.ના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. યતીન ઓઝાએ કોર્ટના આંતરિક વિખવાદને કારણે રાજીનામુ આપ્યું છે. કોરોનાને અંતર્ગત હાઇકોર્ટમાં ઓનલાઇન કે ફિઝિકલ કોર્ટો શરુ કરવા અંગે વકીલો વચ્ચે વિખવાદ થતા યતીન ઓઝાએ રાજીનામુ આપ્યુ છે. ગુજરાત હાઇકોર્ટના સિનિયર વકીલે પ્રમુખ પદેથી રાજીનામુ આપતા વકીલ આલમમાં દુઃખની લાગણી પ્રસરી છે.

READ ALSO

Related posts

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari

મુંબઇગરાઓ છત્રી-રેઇનકોટ કાઢી રાખજો! આ વિસ્તારોમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!