GSTV

Xiaomiની Leap Day 2020 ઑફર! આજે ફક્ત 29 રૂપિયામાં ખરીદો આ શાનદાર પ્રોડક્ટ્સ

સ્માર્ટફોન નિર્માતા કંપની Xioami આજે Leap Day સેલિબ્રેટ કરી રહી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર An Extra Day to Shopનું બેનર લાઇવ કરી દીધું છે. આ સેલ દરમિયાન કંપની અલગ-અલગ પ્રોડક્ટ્સ પર ઓછામાં ઓછા 29 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ પ્રોડક્ટ્સની શરૂઆતની કિંમત જ પણ 29 રૂપિયા છે. આ સેલ ફક્ત આજ માટે જ માન્ય છે. સેલમાં જો ગ્રાહક ICICI બેન્કના ક્રેડિટ કાર્ડથી EMI દ્વારા પેમેન્ટ કરો તો તેમને 5 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવામાં આવશે.

Xiaomi An Extra Day To Shop sale

Mi Beard Trimmerને 1,499 રૂપિયાના બદલે 1,029 રૂપિયામાં ખરીદી શકાય છે. જો કે આ પ્રોડક્ટ ખૂબ જલ્દી આઉટ ઑફ સ્ટોક થઇ રહ્યો છે.  Mi Home Security Camera Basic 1080p ની કિંમત 2,299 રૂપિયા છે. તેને 1,429 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના પર 870 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Mi Bluetooth Speaker Basic 2ને 1,429 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની વાસ્તવિક કિંમત 2,699 રૂપિયા છે. તેના પર 1,270 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Mi LED Light Whiteને 249 રૂપિયાના બદલે 129 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના પર 48 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Xiaomiની Leap Day 2020 ઑફર

Mi LED Wi-Fi Smart Bulb (E27) ને 577 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 922 રૂપિયામાં ખરીદી શકાય છે. સાથે જ Mi Pocket Speaker 2ને 1,499 રૂપિયાના બદલે 1,064 રૂપિયામાં ખરીદી શકાય છે. સ્માર્ટફોન કેસ અને કવર્સને 29 રૂપિયાની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. Redmi 6 Soft Case Clear ને 349 રૂપિયાના બદલે 29 રૂપિયામાં ખરીદી શકાય છે. Redmi Go case White ને પણ 349 રૂપિયાના બદલે 29 રૂપિયામાં ખરીદી શકાય છે. Redmi Note 7 Case Yellow ને 499 રૂપિયાના બદલે 129 રૂપિયામાં ખરીદી શકાશે.

Read Also

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!