GSTV

Xiaomi Women’s Day ઓફર! માત્ર 199 રૂપિયામાં કરો શોપિંગ

Last Updated on March 8, 2020 by Alap Ramani

ચીની ટેક કંપની શિયોમીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women’s Day) પર એક સેલનું આયોજન કર્યુ છે. આ સેલ શિયોમીના ઓફિશિયલ પેજ પર રાખવામાં આવી છે. જ્યાં માત્ર 199 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ કઈ પ્રોડક્ટ પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

સ્માર્ટ હોમ માત્ર 599 રૂપિયામાં

શિયોમીએ આ સ્માર્ટ હોમ માત્ર 599 રૂપિયાની શરૂઆતમાં ઉપલબ્ધ કરાવ્યુ છે. તે સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, સ્માર્ટફોન મહિલાઓને સ્માર્ટો હોમની જરૂરિયાત હોય છે.શિયોમી બેન્ડને આ વેબસાઈટ પર 123 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકાય છે. મ્યુઝીક કૈટેગરીમાં શિયોમીના સ્પીકર્સ અને ઈયરફોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આજના દિવસે માત્ર 399 રુપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદવામાં આવી શકે છે. તે સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, ડિસ્કવર દ પાવર ઓફ મ્યુઝિક.

શિયોમીની બેગ માત્ર 249 રૂપિયામાં

આ સેલમાં મહિલા દિવસ પર શિયોમીની બેગને પણ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. સેલમાં આ બેગને 249 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદવામાં આવી શકે છે. આજના દિવસ પર તમે કોઈ ખાસ વ્યક્તિને Mi Gift Card પણ આપી શકો છો. તે સિવાય MI ની સત્તાવાર વેબસાઈટ પરથી Redmi Note Pro ને પણ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ જગ્યા પર આપવામાં આવેલ જાણકારી પ્રમાણે આ ફોન 3 હજાર રૂપિયાની સસ્તી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.આ ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ રિયર કેમેરાનું સેટઅપ પણ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!