GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

હવે ચીન ઘરે બેઠા તમને આપી જશે મોબાઈલ, Xiaomiએ લોન્ચ કરી આ ખાસ સેવા

ઑનલાઇન શોપિંગના વધતા જતા ક્રેઝને ધ્યાનમાં રાખીને ચીનની સ્માર્ટફોન કંપની શાઓમીએ ભારતમાં તેની શોપિંગ એપ્લિકેશન લૉન્ચ કરી છે. જે તમે Google Play Store પરથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશન હાલમાં ફક્ત Android યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે.

આ એપ્લિકેશનની મદદથી ભારતીય ગ્રાહકો ભારતમાં ચીનમાં વેચાતી કોઈપણ પ્રોડક્ટને ખરીદી શકે છે. આ એપ્લિકેશન તમને Google Play Store પર ShareSavના નામે ઉપલબ્ધ થશે. આ એપ્લિકેશન પર મોટા ભાગના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વેચાણ માટે ઉપલબ્ધ છે. જો તમે ચીનમાં વેચાતા ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ભારતમાં મંગાવો છો તો તો તમારી પાસે સારી તક છે.

ભારતમાં વધતો જઈ રહ્યો છે ઓનલાઈન શોપિંગનો ક્રેઝ

ભારતમાં વધતો જઈ રહેલા ઓનલાઈન શોપિંગના ક્રેઝને ધ્યાનમાં રાખીને શાઓમીએ આ એપ્લિકેશન લોન્ચ કરી છે. લોન્ચ દરમિયાન કંપનીએ કહ્યું છે કે આ એપ્લિકેશનની મદદથી ભારતના લોકો ચીનમાં વેચાયેલો એક્સકુલઝિવ સામાન સરળતાથી ખરીદી શકે છે. કંપનીએ આ માહિતી બ્લોગમાં આપી છે.

આ એપ્લિકેશન વિશે કંપનીએ કહ્યું છે કે અમે આ એપ્લિકેશનને પેયર -એપ, ડ્રોપ અને કિકસ્ટાર્ટ શરત આપી છે. જેમાં તમને ડ્રોપમાં મોટા ભાગના ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો મેળવી શકો છો. જ્યારે કિક સ્ટાર્ટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર.

તમે પેયર-અપ મોડ હેઠળ મિત્રો અથવા પરિવારના સભ્યો માટે ઉત્પાદનો ખરીદી શકો છો. જેના પર તમને બમ્પર્સ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત એક એકાઉન્ટનો પણ એક વિકલ્પ છે. જેમાં તમે જોઇ શકશો કે તમે શું ઑર્ડર કરી રહ્યાં છો.

Read Also

Related posts

ગોંડલના મોવિયામાં ચાલતી અનોખી રામ નામ લેખન બેંક, સવા લાખથી વધુ રામલેખન બુકનું વિતરણ

pratik shah

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva

અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર માટે મોરારી બાપુએ આટલા કરોડ આપ્યા દાનમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!