GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Redmi Note 6 Proથી લઇને Note 5 Pro જેવા સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જલ્દી કરો ફરી નહી મળે આવી બેસ્ટ ડીલ

Redmi Note 6 Pro

Xiaomi ટૂંક સમયમાં પોતાનો દમદાર સ્માર્ટફોન Redmi Note 7 સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહી છે. જો કે પોતાના નવા રેડમી ફોન્સના લૉન્ચિંગ પહેલાં કંપની પોતાનો જૂનો સ્ટોક ક્લીયર કરી રહી છે. આ જ કારણે Redmi Note 6 Pro, Redmi Note 5 Pro, Redmi 6 અને Pcoc F1 જેવા સ્માર્ટફોન્સને ફ્લિપકાર્ટ અને શાઓમીની સત્તાવાર વેબસાઅટ પર બમ્પર ડિસ્કાઉન્ટ સાથે સેલ કરવામાં આવી રહ્યાં છે. શાઓમીનો Mi Days Sale 28 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ચાલશે.

Xiaomi Redmi Note 6 Pro

Xiaomi Redmi Note 6 Pro આ સેલમાં ડિસ્કાઉન્ટ બાદ 12,999 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. આ કિંમત સ્માર્ટફોનના બેઝ મોડેલ 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે. તેના 6જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન પર તમને એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Redmi Note 5 Pro

Redmi Note 5 Proના 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 7499 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. Redmi 6ના 3જીબી રેમ અને 64જીબી સ્ટોરેજને ડિસ્કાઉન્ટ બાદ 8,499 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર રેડમી 6 પર 500 રૂપિયાની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે.

Poco F1

શાઓમીના દમદાર સ્માર્ટફોન Poco F1ના બેઝ મોડેલ 6જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 18,999 રૂપિયામાં મળશે. સાથે જ 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 21,999 રૂપિયા તથા 8જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 25,999 રૂપિયામાં ખરીદી શકાશે.

Read Also

Related posts

ટોક્યો પેરાલિમ્પિક્સ નિયત સમય મુજબ જ યોજાશે, કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરાશે નહીં

Karan

ખોદકામ દરમિયાન ખાણીયાને એવું મળ્યું કે રાતો રાત બની ગયો કરોડપતિ, સરકારે આપ્યા અધધ…25 કરોડ રૂપિયા

Karan

અમરેલીમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી, શહેર સહિત ગ્રામ્ય પંથકમાં જામ્યો વરસાદી માહોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!