GSTV

OMG! 7 હજારથી પણ ઓછી કિંમતે મળી રહ્યો છે 5000mAh બેટરી વાળો Xiaomi ફોન, ફીચર્સ જાણશો તો ખુશ થઇ જશો

Xiaomi

Last Updated on October 13, 2021 by Bansari

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તેના પ્લેટફોર્મ પર ફોન પર શાનદાર ડીલ્સ ઓફર કરે છે. સેલમાં ફોન પર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલથી ગ્રાહકો બજેટ ફોન પર ભારે છૂટ પણ મેળવી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે એવા ફોન શોધી રહ્યા છો જે તમારા ખિસ્સા પર ભારે ન પડે, તો આ તમારા માટે ખૂબ જ સારી તક છે. જી હા, ગ્રાહકો Xiaomi Redmi 9A પર સારી ડીલ મેળવી શકે છે. Xiaomi Redmi 9A નો આ પોપ્યુલર બજેટ ફોન 3 GB RAM સાથે 7,799 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

જોકે, સિટી બેંક હેઠળ ગ્રાહકો તેના પર 779 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. આ પછી તેની કિંમત 7,020 થાય છે. જોકે, બેંક ઓફરની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર હતી. Redmi 9A ની સૌથી મહત્વની બાબત તેની 5000mAh બેટરી અને AI રિયર કેમેરા છે. ચાલો જાણીએ તેના ફુલ સ્પેસિફિકેશન્સ વિશે.

 Xiaomi

ફોનમાં 6.53 ઇંચનું IPS ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં 20: 9 નો આસ્પેક્ટ રેશિયો છે. ઓરા 360 ડિઝાઇન સાથે આ ફોનમાં યુનિબોડી 3D ડિઝાઇન આપવામાં આવી છે. આ સસ્તો ફોન Redmi 9A Android 10 પર બેસ્ડ MIUI 12 પર કામ કરે છે. ફોનમાં MediaTek Helio G25 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગેમિંગ માટે તેમાં હાઇપર એન્જિન ગેમ ટેકનોલોજી આપવામાં આવી છે.

મળશે શાનદાર કેમેરા

કેમેરાની વાત કરીએ તો, Redmi 9Aમાં LED ફ્લેશ સાથે 13 મેગાપિક્સલનો AI રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ સસ્તા ફોનના કેમેરામાં ઘણા મોડ આપવામાં આવ્યા છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો ફોનમાં સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરો છે.

 Xiaomi

ફોનમાં છે 5000mAh ની બેટરી

પાવર આપવા માટે, Redmi 9A માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 10 વૉટ ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી બે દિવસ સુધી બેકઅપ આપી શકે છે. ફોનમાં 24 કલાક વીડિયો જોઈ શકાય છે.

Read Also

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!