GSTV

જલ્દી કરો! ખરીદો Xiaomiનો આ સ્માર્ટફોન, Free મળશે 4500 GB ડેટા!

શાઓમીએ 5 સપ્ટેમ્બરના રોજ રેડમી 6 સીરીઝના ત્રણસ્માર્ટફોન Redmi6, Redmi 6A, Redmi 6 Pro ફોન લૉન્ચ કર્યા હતા. કંપનીએ આ ફોન્સમાંકમાલના ફિચર્સ અને સ્પેસિફીકેશન્સ આપ્યાં છે. આ ફોનની કિંમત પણ ઘણી ઓછી છે.જેથીતેને સરળતાથી તમે ખરીદી શકશો. Redmi 6A આજે એટલે કે 31 ઓક્ટોબરના રોજ mi.com પર સેલ માટેઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોન સાથે ઑફર પણ આપવામાં આવી રહી છે.

મળી રહી છે આ ઑફર્સ

ફોનને બે વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે જેમાં 2GB RAM અને 16 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 5,999 રૂપિયા છે અને તેના 2 GB RAM અને 32 GB સ્ટોરેજ વેરિએન્ટ ફોનની કિંમત 6,999 રૂપિયા છે. આ ઑફર હેઠળ સેલમાં જિયો તરફથી 2,200 રૂપિયાનું ઇન્સટન્ટ કેશબેક અને 4500 જીબી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

Redmi 6Aના ફિચર્સ

રેડમી 6એના ફિચર્સની વાત કરીએ તો તેમાં 5.45 ઇંચની એચડી ડિસ્પ્લે, 12nm ક્વૉડકોર પ્રોસેસર, 13MP રેર કેમેરા, આર્ટિફિશિયલ ફેસ અનલૉક અને 3000mAhની ફુલ ડે બેટરી આપવામાં આવી છે. આ ફોનના 2જીબી રેમ અને 16જીબી  સ્ટોરેજ ધરાવતાં વેરિએન્ટની કિંમત 6,999 રૂપિયા છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana

NSA અજિત ડોભાલે ભારત સાથે દુશ્મની રાખનારને આપ્યો કડક સંદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!