GSTV

Xiaomiની ગજબ ઑફર, આ ધાકડ સ્માર્ટફોન ખરીદશો તો રિચાર્જ પણ નહી કરાવું પડે!

શાઓમીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોતાની Redmi 6 સીરીઝના ત્રણ સ્માર્ટફોન Redmi 6, Redmi 6A, Redmi 6 Pro ફોન લૉન્ચ કર્યા હતાં. તેમાંથી Redmi 6Aની સેલ બપોરે 12 વાગ્યાથી એમેઝોન પર શરૂ થઇ ગઇ છે. તેમાં Redmi 6A સ્માર્ટફોન પર ગ્રાહકોને અનેક આકર્ષક ઓફર્સ મળી રહી છે. કંપનીએ આ બજેટ સ્માર્ટફોનમાં કમાલના ફિચર્સ આપ્યા છે.

Redmi 6A પર આ છે ઑફર્સ

ફોનને બે વેરિએન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે જેમાં 2જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ તથા 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ છે. તેમાંથી 32 જીબી સ્ટોરેજ વાળા સ્માર્ટફોનની કિંમત 7,999 રૂપિયા છે અને સેલમાં આ ફોન પર 2200 રૂપિયાનું ઇન્સટન્ટ કેશબેક અને 100જીબી ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

Redmi 6Aના ફિચર્સ

• 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
• બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
• સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
• 2 જીબી રેમ
• 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
• સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
• ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
• 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
• 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
• 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
• ફેસ અનલોક સપોર્ટ
• 3000 mAhની બેટરી
• ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
• એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Read Also

Related posts

દેશનું પ્રથમ ટાયર પાર્ક/ નકામા થઈ ગયેલા ટાયરનો બનશે પાર્ક, સુંદર રંગોથી રંગી બનાવશે કલાનો ઉત્તમ નમૂનો

Pravin Makwana

અબડાસાની પેટા ચૂંટણી માટે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વીડિયો સંદેશ પાઠવી પક્ષપલટુઓ સામે કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

દેશની આ સ્કૂલોમાં પણ લાગુ થશે અનામત : 27 ટકાનો ક્વોટા ફાળવાશે, સરકારે લઈ લીધો નિર્ણય

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!