GSTV
Home » News » સ્માર્ટફોનની ત્રણ કંપનીએ મિલાવ્યા હાથ, એન્ડ્રોયડ યુઝર્સને મળશે Appleની જેમ જોરદાર સર્વિસ

સ્માર્ટફોનની ત્રણ કંપનીએ મિલાવ્યા હાથ, એન્ડ્રોયડ યુઝર્સને મળશે Appleની જેમ જોરદાર સર્વિસ

સ્માર્ટફોન બનાવનારી ત્રણ ચાઈનીઝ કંપની એક એવી સર્વિસ લાવી રહી છે, જેની મોટાભાગના લોકો રાહ જોઈ રહ્યા છે. ઓપ્પો, વીવો, અને શ્યાઓમી એન્ડ્રોયડ ફોન વચ્ચે ફાઈલ ટ્રાન્સફર કરવા માટે ફાસ્ટ મોડ લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે ત્રણ કંપનીઓ સાથે મળીને કામ કરશે.

રિપોર્ટમાં જણાવ્યું છે કે ચીની કંપનની મોટી કંપની એક ર્કાસબ્રાન્ડ વાયરલેસ ફાઈલ ટ્રાન્સફર ટેક્નોલોજી પર સાથે કામ કરી રહ્યા છે. જે આ કંપનીઓના ડિવાઈઝેસની વચ્ચે કામ કરશે. આ ટેક્નોલોજીમાં આ બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ કોઈપણ થર્ડ પાર્ટી વગર એપને અંદરોઅંદર 20MB/sની સ્પીડથી ફટાફટા ફાઈલ ટ્રાન્સફર કરી શકશો.

તેનાથી યુઝર્સને કોઈપણ જાતની મુશ્કેલી વગર મીડિયા ટ્રાન્સફર એક્સપીરિયન્સ મળશે. તે ઘણી ફાઈલ ફોર્મેટ્સને સપોર્ટ કરશે, જેમાં ફોટોઝ, વીડિયોઝ, સોન્ગ અને ડોક્યૂમેન્ટ પણ સામેલ છે.

ફાઈલ ટ્રાન્સફર બ્લૂટૂથના માધ્યમથી કરવામાં આવશે. આ બિલકુલ એ રીતે હશે જેમ, એપ્પલ યુઝર્સ માટે Airdrop કામ કરે છે. અત્યારે ચાર કંપનીઓ છે, પણ તેમણે બાકીની સ્માર્ટફોન કંપનીઓને પણ સાથે જોડાવા કહ્યું છે. અહેવાલ છે કે આ તકનીક ઓગસ્ટ મહિનાના એન્ડ સુધી લોન્ચ કરવામાં આવશે.

Read Also

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

vodafoen-Idea જો નાદારી નોંધાવી તો, ભારતની અર્થવ્યવસ્થા પર થશે આ અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!