GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

12,999 રૂપિયામાં Xiaomi Smart TVને 7 હજારની છૂટ પર લઈ આવો ઘરે, જાણો કેટલી ઓફરો

ઈ-કોમર્સ વેબસાઈટ પર Flipstart Days સેલ ચાલી રહ્યો છે. આ સેલનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. આ સેલમાં ગ્રાહક ખૂબ જ સસ્તામાં વસ્તુ ખરીદી શકે છે. સેલમાં ગ્રાહક ઈલેક્ટ્રોનિક, ગેઝેટ, ફેશન અને હોમ અપ્લાયન્સ જેવી પ્રોડક્ટ્સને અડધીથી ઓછી કિંમતોમાં ખરીદી શકે છે. આ સેલમાં તમે ઓછી કિંમતમાં લેપટોપ ખરીદી શકો છો.

જો તમે HP કંપનીનું લેપટોપ મોડેલ 15q APU Dual Core A9 – (4 GB/1 TB HDD/Windows 10 Home) 15q-dy0007AU ખરીદો છો તો તેમને 33% ડિસ્કાઉન્ટ મળશે. એ ઉપરાંત તમને નો-કોસ્ટ EMIની સુવિધા પણ મળશે, અને બીજી કેટલીક પણ ઓફર્સ મળશે. ફિલ્પકાર્ટની વેબસાઈટ મુજબ આ લેપટોપની કિંમત 34,528 રૂપિયા છે.

આ સેલમાં એસી, ફ્રિજને 50%ની છૂટ પણ મળે છે. સેલમાં હોમ એન્ડ ફર્નીચર કેટેગરી પ્રોડક્ટ પર 30-75% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ટીવી અને હોમ અપ્લાયન્સેઝ પર 75%ની છૂટ પણ આપવામાં આવશે. અહીં Vu Smart HD TV(32ઈંચ)ને 12,499 રૂપિયામાં શરૂઆતી કિંમત પર ખરીદી શકો છો.

આ ટીવી પર એક્સચેન્જ ઓફરનો ફાયદો પણ આપવામાં આવશે, જેમાં ગ્રાહકને 7 હજાર સુધીની છૂટ આપવામાં આવશે. એટલું જ નહીં સ્માર્ટ ટીવીને દર મહિને 432 રૂપિયાના EMI પર ઘરે લાવી શકો છો. સેલમાં ખરીદી કરવા માટે Axis બેંકનાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 % એક્સ્ટ્રા ડિસકાઉન્ટ આપવામાં આવશે. સાથે આ સેલમાં EMI અને એક્સચેન્જ ઓફરમાં પ્રોડક્ટ ખરીદી શકો છો.

Read Also

Related posts

ભારતમાં પ્રતિબંધ બાદ ચીન સાથે દૂરી બનાવવા પણ તૈયાર થઈ ગયુ TikTok, સરકારને મોકલ્યો આવો પત્ર

Arohi

ખરીદો દેશની સૌથી વધારે માઈલેજ આપતી બાઈક, આટલી ઓછી કિંમતમાં મળશે 70kmpl

Ankita Trada

ચીની કંપનીને ટક્કર આપવા Samsung લોન્ચ કરશે 20 નવા Smart TV, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!