GSTV
Home » News » Xiaomiએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક સાયકલ, સિંગલ ચાર્જ પર દોડશે 120 કિલોમીટર

Xiaomiએ લોન્ચ કરી ઈલેક્ટ્રિક સાયકલ, સિંગલ ચાર્જ પર દોડશે 120 કિલોમીટર

xiaomi Electric Bicycle

સ્માર્ટફોન બાદ હવે ચીનની કંપની Xiaomiએ Mi HIMO Electric Bicycle T1 લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છેકે,તેને એક વાર ચાર્જ કર્યા બાદ 120 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. ચીનમાં આ બાઈસિકલની કિંમત 2,999 યુઆન (લગભગ 31,000 રૂપિયા) છે. જેનું વેચાણ કંપની 4 જૂનથી શરૂ કરશે. કંપનીએ જણાવ્યુ હતુકે, આ સાયકલની ડિઝાઈન યુનિક છે. અને તેનાં પાર્ટ્સને ફાયર રેસિસ્ટેન્ટ મટીરિયલ્સથી બનાવવામાં આવ્યા છે. આ સાયકલને હાઈ સેન્સેસેટિવ ડિજીટલ ડિસપ્લે સાથે રજૂ કરવામાં આવશે. ઈલેક્ટ્રિક સાયકલમાં 350Wનું પર્માનન્ટ મેગ્નેટ મોટર આપી છે. જે હાઈએન્ડ પર્ફોર્મન્સ આપી છે.

આ સાયકલને સિંગલ ટચ સ્ટાર્ટ બટન અને એક મલ્ટી ફંક્શનલ કોમ્બિનેશન સ્વિચ સાથે લોન્ચ કરવામાં આવી છે.  આ સાયકલમાં 14,000mAhની બેટરી આપવામાં આવી છે. જેના વિશે કંપનીએ દાવો કર્યો છેકે, એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ તેને 120 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. સ્માર્ટફોન બાદ કંપની લાઈફ સ્ટાઈલ પ્રોડક્ટ માર્કેટમાં પણ પોતાની પકડ મજબૂત કરવાના પ્રયત્ન કરી રહી છે. ચાલુ વર્ષે કંપનીએ સ્માર્ટફોન સિવાય 44થી વધુ પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા છે.

READ ALSO

Related posts

યુપીમાં 73નો આંકડો પાર નહીં કરે BJP, ગુરૂવારે પાર્ટીના ઉમેદવારો તો ઠીક પણ પદાઘિકારીઓનું પણ ભાવિ થશે નક્કી

Arohi

ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુ બાદ નીતીન ગડકરીએ પણ એકિઝટ પોલ સામે ઉઠાવ્યા સવાલ

Dharika Jansari

સ્ટ્રોંગરૂમને લઈને ઉમેદવારોનાં સવાલો આ રીતે ચૂંટણીપંચે ઉકેલ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!