GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ચીનનાં કોવિડ-19નો ખુલાસો કરનારા છઠ્ઠા ડોક્ટરનું નિધન, ત્વચા પડી ગઈ હતી કાળી

ચીનમાં કોરોના વાયરસ સંક્રમણનો ખુલાસો કરનારી ડોક્ટરની ટીમમાં સામેલ ડોક્ટર હુ વિફેંગનું પણ કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યું. તેઓ કોરોનાના કારણે મૃત્યુ પામનારા આ ટુકડીના છઠ્ઠા ડોક્ટર છે.. મનાઇ રહ્યું છે  કે તેમનું મોત શંકાસ્પદ સ્થિતિમાં થયું છે. તેમનું શરીર પણ અગાઉના એક તેમના એક સાથીની જેમ કાળુ પડી ગયું હતુ.  હુ વિફેંગ ચીનમાં કોરના વાયરસની સૌથી પહેલા ચેતવણી આપનારા વ્હિસલબ્લોઅર ડોક્ટર લી વેનલિયાંગની ટીમનો ભાગ હતા.

ચાર મહિનાથી હતા સંક્રમિત

ચીની મીડિયાએ આપેલી જાણકારી પ્રમાણે હુ વિફેંગ છેલ્લા ચાર મહિનાથી કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યા હતા. જો કે થોડા દિવસો પહેલા જ અહેવાલ આવ્યા હતા કે તેમની તબિયત સારી છે અને તેમનું વેન્ટીલેટર હટાવી દેવામાં આવ્યું છે. પરંતુ અચાનક મોતના અહેવાલ સામે આવતા ચીનના તબીબી જગતમાં પણ ભારે આક્રોશ છે.  ડોક્ટર વિફેંગ જાન્યુઆરીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. ચીનમાં ઘણા લોકો કોરોના સામેની જંગમાં વિફેંગને હીરોની જેમ જોવા લાગ્યા હતા. પરંતુ તેમના મોત અંગે વધુ જાણકારી આપવામાં આવી નહીં.

READ ALSO

Related posts

એનસીપી નેતા રેશમા પટેલને પાર્ટીમાં મળી આ નવી જવાબદારી

Nilesh Jethva

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર મળી રહે તે માટે કામ કરે છે આ મહિલા સ્પેશિયલ ટીમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!