GSTV
Gujarat Government Advertisement

PHOTO: એક સમયે ભરાવદાર શરીરના કારણે ટ્રોલ થયેલી આ મહિલા રેસલરે વજન ઘટાડીને સૌને અચંબિત કરી દીધા, લાગે છે ખૂબ હોટ

Last Updated on April 20, 2021 by Pravin Makwana

WWE રેસલર ચાર્લોટ ફ્લેયર વજન ઘટાડીને અત્યંત સુંદર થઈ ગઈ છે.

ચાર્લોટ ફ્લેયરે સોશિયલ મીડિયા પર પોતાની કામણગારી કાયાની તસ્વીરો શેર કરી હતી.

ચાર્લોટ ફ્લેયરની આ તસ્વીરોની પ્રશંસકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

ચાર્લોટ ફ્લેયરની આ તસ્વીરો પર પ્રશંસકો કરી રહ્યા છે મજેદાર કમેન્ટ

એક યુઝર્સે લખ્યું – ઓમ માય ગોડ. હું જાણતો હતો કે તમે હોય છો પણ આ તો નેકસ્ટ લેવલ હતું.

એકે લખ્યું – તમને ફરીથી રોમાં જોઇને મને ખૂબ આનંદ થયો.

ચાર્લોટ ફ્લેર રેસલિંગની દુનિયામાં વજનને કારણે ઘણી વખત ટ્રોલ થઈ હતી.

આખરે, ચાર્લોટ ફલેરે તેના વજન પર કામ કર્યું અને આજે તંદુરસ્તીના કારણે ચાર ચાંદ લગાવી દીધા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!