GSTV
Home » News » બબીતા ફોગટનું હરિયાણા પોલીસમાંથી રાજીનામું, હવે આ પાર્ટી સાથે રાજકીય અખાડામાં દંગલ કરશે

બબીતા ફોગટનું હરિયાણા પોલીસમાંથી રાજીનામું, હવે આ પાર્ટી સાથે રાજકીય અખાડામાં દંગલ કરશે

પહેલવાન અને ભાજપ નેતા બબીતા ફોગટે હરિયાણા પોલીસમાંથી રાજીનામું આપ્યુ છે. બબીતાએ રાજીનામું આપતાની સાથે તે ચૂંટણી લડી શકે છે. બબીતા ગત દિવસે તેના પિતા મહાવીર ફોગટ સાથે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂની હાજરીમાં ભાજપમાં સામેલ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે બબીતા ચરખી દાદરી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

બબીતાના પિતા ભાજપ પહેલા અજય ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. મહત્વપૂર્ણ છે કે, હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. હરિયાણામાં ભાજપે વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી અભિયાન પણ શરૂ કર્યુ છે. પીએમ મોદી સહિત કેન્દ્રીય પ્રધાનો હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

READ ALSO

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur

દહીંમાં ભરપૂર ગુણો હોય છે પરંતુ આપીણું એ તેના કરતા પણ છે વધારે ગુણકારી

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!