GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

અમેઝોન પર Wow Salary Days સેલ, 60 ટકા છૂટની સાથે મળશે કેશબૅક

એમેઝોન (Amazon) પર Wow Salary Daysની શરૂઆત થઈ છે. આ સેલમાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ટેલિવિઝન સેટ્સ અને કિચન એન્ડ હોમ અપ્લાયન્સ પર સારી ડીલ્સ ઓફર કરાઈ રહી છે. સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ આપવા માટે એમેઝોને એચડીએફસી (HDFC)બેંક સાથે ભાગીદારી કરી છે. સેલ દરમિયાન, એચડીએફસી બેંક કાર્ડ દ્વારા ચુકવણી કરનારા યુઝર્સને 10% વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ છૂટ મહત્તમ 1500 રૂપિયા હશે. એમેઝોનના આ સેલમાં, તમે EMI ઉપર પણ ઉત્પાદનો ખરીદી શકશો.

60 ટકા સુધીની છૂટ

એમેઝોન આ વેચાણમાં વૉશિંગ મશીન પર 30% સુધીની છૂટ આપી રહી છે. જ્યારે, ટેલિવિઝન સેટ્સ પર 60 ટકા સુધીની છૂટ આ સેલમાં આપવામાં આવે છે. સેલમાં આ ઉત્પાદનો પર, 1133 રૂપિયાની શરૂઆતના EMI પર ખરીદી શકાય છે

આ બ્રાન્ડ્સ પર મળશે શાનદાર ડીલ્સ

પહેલી જૂલાઈથી આ સેલ 3 જુલાઈ સુધી ચાલશે. સેલમાં LG, IFB, Dyson, Bajaj, Philips જેવી બ્રાન્ડ પર છૂટ મળશે. એચડીએફસી બેન્ક ડિસ્કાઉન્ટ સિવાય, યુઝર્સની પાસે નો કોસ્ટ EMI પર પણ માલ ખરીદવાનો વિકલ્પ હશે.

આ ઉત્પાદનો પર 40% સુધીની છૂટ

એમેઝોનના આ સેલમાં, એર પ્યુરિફાયર્સ પર 40% ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે, તમે માઇક્રોવેવ, વોટર પ્યુરિફાયર્સ પર 40% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. એમેઝોન વૉશિંગ મશીન પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

બ્રાન્ડેડ ટીવી સેટ પર મોટી ડીલ

સેલમાં, ઘણી મોટી બ્રાન્ડના TV પણ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ સેલમાં Sony Bravia LED TV પણ ઉપલબ્ધ હશે. આ સિવાય, શાઓમી, સેમસંગ, Vu, કોડેક અને એલજીના ટેલિવિઝન પણ ડિસ્કાઉન્ટ એમેઝોન વેબસાઇટ પર લિસ્ટેડ છે. સેલમાં સ્માર્ટફોન, હેડફોન, ટેબ્લેટ્સ, ઇ-રીડર્સ જેવા ઉત્પાદનો સેલમાં ઉપલબ્ધ નથી. એમેઝોન તેના માટે ટૂંક સમયમાં એક નવો સેલ શરૂ કરશે.

READ ALSO

Related posts

કર્ણાટકના આરોગ્ય મંત્રીને થયો કોરોના, મુખ્યમંત્રી સહિત અત્યાર સુધીમાં પાંચ મંત્રીઓ થયા છે કોરોનાગ્રસ્ત

Pravin Makwana

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ગાર્ડ ઓફ ઓનરમાં જોડાતા પહેલા દિલ્હીના 350 પોલીસ કર્મીઓને કર્યા કોરન્ટાઈન

Pravin Makwana

જન્માષ્ટમીના તહેવાર પર આ શહેરમાં ફરવા લાયક સ્થળો પર લોકોના એકઠા થવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!