GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ છે 2019 ના સૌથી ખરાબ પાસવર્ડ, જોઇ લો તમે તો નથીને આ લિસ્ટમાં, થઈ શકે છે હેક..

દર વર્ષની જેમજ આ વર્ષે પણ સૌથી ખરાબ પાસવર્ડનું લિસ્ટ આવી ગયું છે. આ પાસવર્ડ એવા છે, જેને કોઇ સરળતાથી ધારીને અકાઉન્ટને એક્સેસ કરી શકે છે.

ગત વર્ષે એટલે કે 2018 માં સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં નંબર 1 પર 123456 હતો. ટૉપ 5 માં આ વખતે પણ password છે. આ યાદીમાં પ્રેસિડેન્ટ ટ્રંપનું નામ પણ છે. 33 મા નંબરે Donald છે.

ઉલ્લેખનિય છે કે, આ ડેટા પાસવર્ડ મેનેજમેન્ટ કંપની Splashdata તરફથી બહાર પાડવામાં આવે છે, આ વખતે બહાર પાડવામાં આવેલ Splashdata નો એન્યુઅલ રાઉન્ડઅપમાં 50 લાખ પાસવર્ડ પર આધારિત છે, આ પાસવર્ડ આ વર્ષે ડેટા લીક દરમિયાન લીક થયા હતા અને પબ્લિક કરી દેવામાં આયા હતા. આ પાસવર્ડમાંથી આ કંપનીએ આ વર્ષે સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડી છે.

આ લિસ્ટમાં કેટલાક પાસવર્ડ એવા પણ છે, જેએ તમે પણ તમારા ઓનલાઇન અકાઉન્ટમાં રાખો છો તો તરત જ બદલીને કોઇ સ્ટ્રોંગ પાસવર્ડ રાખી દો. સ્ટ્રોંગ પાસવર્ડનો થંબ રૂલ એ છે કે, તમે પાસવર્ડમાં અપરકેસ, લોઅરકેસ અને સ્પેશલ કેરેક્ટરનો જરૂરથી ઉપયોગ કરો. જો પાસવર્ડ ભૂલવાનું ચક્કર ન હોય તો તમે પાસવર્ડ જનરેટર ટૂલની મદદ લઈ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી શકો છો.

આ છે 2019 ના સૌથી સ્ટ્રોંગ પાસવર્ડનું લિસ્ટ

1 – 123456
2 – 123456789

3 – qwerty

4 – password

5 – 1234567

6 – 12345678

7 – 12345

8 – iloveyou

9 – 111111

10 – 123123

11 – abc123

12 – qwerty123

13 – 1q2w3e4r

14 – admin

15 – qwertyuiop

16 – 654321

17 – 555555

18 – lovely

19 – 7777777

20 – welcome

21 – 888888

22 – princess

23 – dragon

24 – password1

25 – 123qwe

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!