GSTV
Home » News » આ છે દુનિયાનો સૌથી ધનવાન પરિવાર, પ્રતિ કલાકની કમાણી 28 કરોડ રૂપિયા

આ છે દુનિયાનો સૌથી ધનવાન પરિવાર, પ્રતિ કલાકની કમાણી 28 કરોડ રૂપિયા

ઝેક બેજોસને મોટાભાગના લોકો ઓળખતાં હોય છે. તે દુનિયાનો અમીર વ્યક્તિ છે, પરંતુ શું તમે એ જાણો છો કે દુનિયાનો સૌથી અમીર પરિવાર કોણ છે? તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી અમીર પરિવાર દરેક કલાકે 28 કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરે છે.

આ લિસ્ટમાં અંબાણી પરિવાર પણ સામેલ છે. બ્લૂમબર્ગે દુનિયાના સૌથી અમીર પરિવારનું લિસ્ટ બનાવ્યું છે. જેની પાસે લગભગ દોઢ લાખ કરોડ રૂપિયા છે. દુનિયાની સૌથી અમીર પરિવારના લિસ્ટમાં પહેલા સ્થાન પર સુપરમાર્કેટ વોલમાર્ટ ચલાવા વાળો પરિવાર છે.

રિપોર્ટ મુજબ વોલમાર્ટ પરિવારના લોકો દરેક મિનિટે લગભગ 50 લાખ રૂપિયા, દરેક કલાકે લગભગ 28 કરોડ 46 લાખ રૂપિયા અને દરરોજ લગભગ સાત અરબ 12 કરોડ રૂપિયા કમાય છે.

વોલમાર્ટ પરિવાર ઉપરાંત આ લિસ્ટમાં બીજા સ્થાન પર માર્સ પરિવાર છે. તે કંપની માર્સ બાર્સ ચોકલેટ બનાવે છે.

ત્યારે એ લિસ્ટમાં ફરારી, બીએમડબ્લ્યૂ અને હયાત હોટલ ચલાવનારો પરિવાર પણ સામેલ છે. ભારતમાં સૌથી અમીર વ્યક્તિના લિસ્ટમાં મુકેશ અંબાણીનો પરિવાર 9મા સ્થાન પર છે. અંબાણી પરિવારની કુલ કમાણી 50.4 બિલિયન એટલે કે લગભગ 5040 કરોડ રૂપિયા છે.

Read Also

Related posts

દિવસભરમાં તમે સ્માર્ટફોન પર કેટલો સમય વેડફ્યો, તેની માહિતી આપશે આ એપ્લીકેશન

Ankita Trada

47 વર્ષ પછી થઈ બે બહેનોની મુલાકાત, એકની ઉંમર 98 વર્ષો તો અન્ય 100ની પાર

pratik shah

OMG! સરપંચે મૃત્યુ પ્રમાણમાં લખ્યું એવું કે, મૃતકનાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!