GSTV
Home » News » આ છે દુનિયાનો સૌથી મોંઘો કરચલો, કિંમત એટલી કે તેમાંથી ખરીદી શકાય એક ફ્લેટ!

આ છે દુનિયાનો સૌથી મોંઘો કરચલો, કિંમત એટલી કે તેમાંથી ખરીદી શકાય એક ફ્લેટ!

પ્રાચીન કાળની દુર્લભ વસ્તુઓની હરાજીમાં આમતો કરોડોની બોલી લગાવાય છે દુનિયાભરમાં ઘણા એવા શ્રીમંતો તે અબજોપતિઓ છે કે જેમને પ્રાચિનકાળની વસ્તુઓનો સંગ્રહ કરવાનો મોટો શોખ હોય છે. તે માટે તેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. પ્રાચીન વસ્તુઓની હરાજીતો થતી રહેતી હોય છે. આજે તમને એક એવા કરચલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તેની હરાજીમાં જે કિંમત લગાવવામાં આવી છે તે કિંમતથી સામાન્ય માણસ એક નાનું મકાન ખરીદી શકે છે.

આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો કરચલો છે. જેની હરાજી જાપાનનાં પશ્ચિમી ક્ષેત્રનાં ટોટ્ટરીમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ દુનિયાનો સૌથી મોંઘો કરચલો બરફાછિદ્દ પ્રદેશ માં જોવા મળે છે. અને તેને ક્રસ્ટેશિયન પ્રજાતીનો કરચલો છે. જાપાનમાં જેવી ઠંડીની રૂતુ શરૂ થવાની સાથે સી ફૂડની હરાજી થાય છે. લોકો તેની કાગડોળે રાહ જોતા રહે છે. આ હરાજીમાં ટૂના માછલીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

આ કરચલાનું વજન 1.2 કિલો અને તેની લંબાઈ 14.6 સેન્ટિમિટર છે. સ્થાનિય અધિકારી શોતા ઈનામોનું કહેવું છે કરચલાની આટલી મોંઘી કિંમત સાંભળીને તેઓ હેરાન છે. આ પહેલા ગયા વર્ષે એક કરચલાની હરાજીની કિંમત 13 લાખ રૂપિયા લગાવવામાં આવી હતી. આ વર્ષે આ કરચલાની હરાજીની કિંમતે ગયા વર્ષનાં તમામ રેકોર્ડ તોડ્યા છે અને વિશ્વનો સૌથી મોંઘો કરચલો બન્યો છે.

READ ALSO

Related posts

પુરૂષોએ ભૂલથી પણ ન ખાવી આ 10 વસ્તુઓ, ધીરે-ધીરે ઓછી કરે છે જાતિય શક્તિઓ

NIsha Patel

JNU વિદ્યાર્થીઓએ આ નેતાઓનાં ઈશારે કાઢી હતી સંસદ કૂચ, દિલ્હી પોલીસનાં રિપોર્ટમાં ખુલાસો

Mansi Patel

આકાશમાં ગોઠવશે ભારત ત્રીજી આંખ, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રાખશે નજર

Karan
Do NOT follow this link or you will be banned from the site!