GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વિશ્વની સૌથી લાંબી ધજાનો રેકોર્ડ સ્થાપિત કરનાર ધજા ખેડબ્રહ્યા લવાઇ

દુબઇ ખાતે વિશ્વની સૌથી લાંબી ધજાનો રેકોર્ડ સ્થાપિત કરનાર ધજા ખેડબ્રહ્મા લાવવામાં આવી છે. આ ધજા 1708 કુટ લાંબી છે.

1708 ફુટની લંબાઇ ધરાવતી આ ધજા ખેડબ્રહ્મા ખાતેના એક કેમ્પ ખાતે ભાવિક ભક્તો માટે દર્શાનાર્થે ખુલ્લી મુકાઇ છે. વિશ્વની સૌથી લાંબી ધજા જોવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અંબાજીનો ભાદરવી પૂનમ મેળો છે ત્યારે આ ધજાને અંબાજી મંદિરે ચઢાવવામાં આવશે. આ ધજાને હાલમાં ખેડબ્રહ્મા ખાતે લવાઈ હતી જેમાં સેંકડો ભક્તો જોડાયા હતા અને ધજાને હાથમાં લીધી હતી. હાલમાં આ ધજાને ભક્તોના દર્શન માટે રખાઈ છે.

Related posts

મારે કશું જ નથી કરવું… આમ કહી યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો યુવક અને પછી….

Arohi

રાજસ્થાનના બાડમેરમાં ઘૂસણખોરી કરતા શખ્સને BSFએ માર્યો ઠાર, વિસ્તારનો પહેલો કિસ્સો

pratik shah

લગ્નના ત્રીજા દિવસે જ સાસુએ મિનાક્ષીને કહ્યુ- તુ અમને નથી ગમતી, છુટાછેડા આપી દે અને…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!