GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દુનિયાની પ્રથમ કોરોના વેક્સીનનું યૂનિવર્સિટીમાં ટ્રાયલ પૂર્ણ, દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે અપાઈ મંજૂરી

વેક્સીન

દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સીનના ટ્રાયલ સામાન્યથી અનેક ગણી સ્પીડથી થઇ રહ્યા છે. તેમ છતાં કમ્પ્લીટ ટ્રાયલ અને વેક્સીનની મંજૂરીમાં 12થી 18 મહિનાનો સમય લાગશે. દુનિયાભરમાં કોરોનાની આશરે 160 વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)મુજબ તેમાંથી 21 ક્લિનિકલ ઇવેલ્યુએશનના સ્ટેજમાં છે.

Corona

યુનિવર્સિટીએ 18 જૂનથી ટ્રાયલ શરૂ કર્યુ હતુ.

દુનિયાની પહેલી કોરોના વાયરસ વેક્સીનના વોલન્ટિયર્સનું ટ્રાયલ પૂર્ણ થઇ ગયું છે. આ વેક્સીન રશિયાની ચિનોવ ફર્સ્ટ મોસ્કો સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીએ ડેવલપ કરી હતી. યુનિવર્સિટીએ 18 જૂનથી ટ્રાયલ શરૂ કર્યુ હતુ. સ્વદેશી Covid-19 વેક્સીન કોવાક્સીનનું હ્યુમન ટ્રાયલ પણ શરૂ થવા જઇ રહ્યું છે. આ માટે વોલંટિયર્સનું રજીસ્ટ્રેશન લગભગ પૂર્ણ થઇ ગયું છે. દિલ્હી, પટના, એઇમ્સ સહિત દેશમાં 12 સ્થળોએ ટ્રાયલ માટે મંજૂરી અપાઇ છે.

READ ALSO

Related posts

મહિંદા રાજપક્ષે ચોથીવાર બન્યા શ્રીલંકાનાં પ્રધાનમંત્રી, બૌદ્ધ મંદિરમાં લીધા શપથ

Mansi Patel

OMG! પાણીપુરી ખાતા-ખાતા લારીવાળાને દિલ દઈ બેઠી યુવતી, તક જોઈ તેની સાથે થઈ ગઈ ફરાર

Ankita Trada

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!