GSTV
Home » News » અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

અમદાવાદ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિતે રાજયકક્ષાનો યોગનો કાર્યક્રમ યોજાશે..જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ શહેરના નાગરિકો સહીત હજારો લોકો જોડાશે.ગુજરાતમાં દોઢ કરોડ લોકો યોગ દિવસની ઉજવણી કરશે.અમદાવાદ જીલ્લાના વિવિધ હેરિટેજ અને પ્રવાસન સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.૨૧મી જૂન વિશ્વ યોગ દિવસની અમદાવાદ સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ઉજવવામાં આવશે. ત્યારે અમદાવાદ સ્ટેડિયમ ખાતે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

રાજ્ય સરકારે કરાવેલા ખેડૂતોની નુકસાનીના સર્વે સામે ભાજપના જ નેતાએ ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

કુતરાની નાક પર ઉગી પૂંછડી, X-Ray જોઈને ડોક્ટરો પણ રહી ગયા દંગ

Mansi Patel

શિપબ્રેકરો પર હુમલાના વિરોધમાં લોકોનું કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!