GSTV
Home » News » 16,210ની ઊંચાઈ પર આવેલ દુનિયાનું સૌથી ઊંચું કેફે,જેમાં તમને મળશે…..

16,210ની ઊંચાઈ પર આવેલ દુનિયાનું સૌથી ઊંચું કેફે,જેમાં તમને મળશે…..

તમને 15,400 ફૂટની ઊંચાઈ પર ગરમા-ગરમ ચા મળી જાય તો કેવું રહે. આ હકીકતમાં કરવા માટે તમારે નેપાળ જવું જોઈએ. દુનિયાનું સૌથી ઊંચું કેફે વર્લ્ડસ હાઈએસ્ટ બેકરી કેફે નેપાળના લોબુચેમાં આવેલ છે. આ એવરેસ્ટ બેઝ કેમ્પના રસ્તામાં પડે છે. ટ્રેકર્સ અહિં થોડો સમય ચોક્કસ રોકાવાનું પસંદ કરે છે.

એવરેસ્ટ જવાના રસ્તામાં પડતા આ કેફેમાં તમે કોફી, બીયર અને શ્રેષ્ઠ ગુણવત્તાની એપલ પાઈ જેવી વસ્તુઓ ઓર્ડર કરી શકો છો. રાતે અહિં ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાડવામાં આવે છે. આ તે પર્વતારોહીઓને રાહત આપે છે જેઓ ઘરને યાદ કરી રહ્યા હોય છે. લોબુચે સ્થિત આ કેફે દુનિયાનું સૌથી ઊંચું કેફે હોવાની સાથે અત્યંત સુંદર પણ છે.

આ ઊંચાઈ રક કેફે ચલાવવું કોઈ સામાન્ય વાત નથી. કોફી માટે ફક્ત ગરમ પાણી ગરવામાં અહિં લગભગ 15 મિનિટનો સમય લાગી જાય છે. દુનિયાના સૌથી ઊંચા કેફેમાં જતા પહેલા તમારે લોબુચે પાસ આગળથી પસાર થવું પડે છે. આ લગભગ 16,210 ફૂટની ઊંચાઈ પર છે. તેની આસપાસ અનુક ક્લાઈંબર્સના મેમોરિયલ્સ પણ બને છે. આમાં સ્કોટ ફિશર પણ સામેલ છે જેમનું 1996માં એવરેસ્ટથી પરત ફરતા મોત નિપજ્યું હતું.

READ ALSO

Related posts

ભારતમાં બંધ થઈ રહ્યા છે પોપ્યુલર બ્રાન્ડનાં આ સિરીઝનાં ફોન, જાણો તે કયા છે ફોન

Path Shah

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!