GSTV
Home » News » વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ નિર્માતા કંપની ટગ હુયરે અમદાવાદ ખાતે ફોર્મ્યુલા 1 એલેક મોનોપોલી એડિશન લોન્ચ કરી છે.. ત્યારે સાથે જ એલેક મોનોપોલીને શ્રદ્ધાંજલિ આપતી આર્ટ ગેલેરીનો શુભારંભ પણ કરવામાં આવ્યો છે.. જેમાં આ પ્રસંગે વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું..

ત્યારે ટગ હુયરે ઓરિજનલ અને કલરફુલ ફોર્મ્યુલા મોનોપોલી નામના લીટલ બેન્કરની વિશેષતા ધરાવે છે.. જ્યારે એલેક મોનોપોલીની તુરંત સમજમાં આવતી સિગ્નેચર બેકગ્રાઉન્ડમાં યલો બ્લુ અને રેડમાં જોવા મળે છે..જ્યારે આ ઘડિયાળની કિંમત અધધ 96000ની છે.

READ ALSO

Related posts

કાશ્મીર મામલે ઈમરાનને તમાચો, મુસ્લિમ રાષ્ટ્રો એ જ સાથ ન આપ્યો

Mayur

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!