GSTV

World Pharmacist Day/ સરકારના મોટાભાગના વિભાગોમાં ખાલી પડી છે ફાર્માસિસ્ટની જગ્યા

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

આજે દેશ અને દુનિયામાં વર્લ્ડ ફાર્માસિસ્ટ-ડે (World Pharmacist Day)ની ઉજવણી થઈ રહી છે. ફાર્માસિસ્ટ(Pharmacist)ની કેટલી જરૂર છે તેની કોરોનાકાળમાં સૌને ખબર પડી ગઈ છે. ફાર્માસિસ્ટ તરીકેની ફરજ બજાવતા રાજ્ય સરકારના મોટાભાગના વિભાગોમા જગ્યા ખાલી છે. જો કે, રાજ્યમાં 48 જગ્યા ફાર્માસિસ્ટની ખાલી હોવાનું સામે આવ્યું છે.

તબીબી શિક્ષણની 85 ટકા, આરોગ્ય વિભાગની 37 ટકા અને તબીબી સેવાઓની 43 ટકા જગ્યાઓ ખાલી હોવાની ગુજરાત રાજ્ય ફાર્મસિસ્ટ મંડળ દ્વારા સકારને રજૂઆત કરવામાં આવી છે. એક તરફ ફાર્માસિસ્ટ બેરોજગાર છે તો બીજી તરફ ભરતીમા સરકારની નીરસતાને લીધે સરવાળે આમ જનતાને નુકસાન વેઠવાનો વારો આવે છે.

Pharmacist

આરોગ્ય વિભાગ

  • જગ્યા             કુલ                ભરેલી                  ખાલી
  • જુનિ.ફાર્મા         ૪૪૧              ૨૭૮              ૧૬૩

તબીબી સેવાઆે

  • જગ્યા             કુલ                ભરેલી                    ખાલી
  • ચીફ. ફાર્મા        ૨૪                ૩                  ૨૧
  • સીનિ.ફાર્મા        ૯૧                ૧૭                ૭૪
  • જુનિ.ફાર્મા         ૪૧૫              ૨૩૯              ૧૭૬

 તબીબી  શિક્ષણ

  • જગ્યા             કુલ                ભરેલી              ખાલી
  • ચીફ.ફાર્મા         ૭                  શૂન્ય              ૭
  • સીનિ.ફાર્મા        ૨૩                ૧૮                ૫
  • જુનિ.ફાર્મા         શૂન્ય              ૨૩                શૂ્ન્ય

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

Dhruv Brahmbhatt

હવે ખોટી રીતે અનાજ લેતા કાર્ડધારકોની ખેર નહીં, પુરવઠા વિભાગે RTO પાસેથી મંગાવ્યો ફોર વ્હીલર ધારકોનો ડેટા

Dhruv Brahmbhatt

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!