GSTV
Home » News » આ બોલીવુડ સ્ટાર્સને પોતાના પેટ એનિમલ સાથે છે ખાસ લગાવ, એકે તો ડોગી માટે ખરીદ્યુ 2 લાખનું ઘર

આ બોલીવુડ સ્ટાર્સને પોતાના પેટ એનિમલ સાથે છે ખાસ લગાવ, એકે તો ડોગી માટે ખરીદ્યુ 2 લાખનું ઘર

બોલીવુડમાં અનેક એવા સ્ટાર્સ છે જે પેટ લવર છે. આ સ્ટાર્સ પોતાના ઘરે પેટ્સને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે છે અને તેમનું પોતાના બાળકની જેમ ધ્યાન રાખે છે. ત્યાં સુધી કે તેના માટે ઘરથી લઇને જેકેટ સુધી લાખો રૂપિયા ખર્ચ કરતા ખચકાતા થી. આ લિસ્ટમાં દબંગ ખાન સલમાનથી લઇને આલિયા અને પ્રિયંકા સુધીના નામ સામેલ છે. આ સ્ટાર્સ અવારનવાર પોતાના પેટ્સ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.

બોલીવુડ સ્ટાર્સ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહેતાં હોય છે અને તેઓ પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખવા માંગતાં હોય છે. પરંતુ તેઓ પોતાના પેટ્સને લઇને ખૂબ જ સંવેદનશીલ હોય છે. બોલીવુડના મોટાભાગના સ્ટાર્સ પોતાના પેટ્સ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. આ તસવીરો તેમનો તેમના પેટ્સ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે પૂરતી છે. તો ચાલો આજે અમે તમને આવા જ પેટ લવર્સ વિશે જણાવીએ.

સલમાન ખાન

સલમાન ખાન પોતાના ડોગને પોતાના ઘરનો એક સભ્ય જ માને છે. ભાઇજાન પોતાના આ પેટ્સની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે. સલમાનની આ તસવીર જોઇને કહી શકાય કે તેને પોતાના આ ડોગી સાથે ખાસ લગાવ છે. સલમાન પાસે એક ડોગ ‘માય લવ’ હતો જેનું થોડા સમય પહેલાં નિધન થયું છે.

અનુષ્કા શર્મા

अपने डॉगी के साथ अनुष्का बिताती हैं क्वॉलिटी टाइम

બોલીવુડની બ્યુટીફુલ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પશુઓ માટે કામ કરવા માટે જાણીતી છે. તે પોતાના ડોગ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા માટે રજા પણ લે છે.

सोशल मीडिया स्टार है प्रियंका चोपड़ा का डॉगी

બોલીવુડથી હોલીવુડ સુધી પહોંચેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાને તેના ડોગી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેણે પોતાના પપી માટે ક અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે. અગાઉ તેના 14 વર્ષના પેટ ડોગનું નિધન થયું હતું, જેના માટે તેણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ભાવુક પોસ્ટ લખી હતી.પ્રિયંકાના પેટનું નામ ડાયના છે. પ્રિયંકા અવારનવાર તેના આ પેટની તસવીરો શેર કરતી રહે છે. પ્રિયંકાએ ડાયના માટે ઘર અને જેકેટ ખરીદ્યુ હતું જેની કિંમત ચોંકાવનારી હતી. પ્રિયંકાએ તેના માટે હોમ બોક્સ ખરીદ્યુ હતું જેની કિંમત 2 લાખ અને ઠંડી સામે રક્ષણ આપવા માટે 36 હજારનું જેકેટ ખરીદ્યુ હતુ.

आलिया की बिल्ली ही उनका सच्चा प्यार है

આ લિયા ભટ્ટની પેટ છે એક બિલાડી અને તેનું નામ છે એડવર્ડ ભટ્ટ. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે તેની આ પેટ જ તેનો સાચો પ્રેમ છે.

दीपिका को अपने डॉगी से भी है बेहद प्यार

પદ્માવતની સફળતાને એન્જોય કરી રહેલી દિપિકા પાદુકોણને પણ પોતાના ડોગી પ્રત્યે ખૂબ જ પ્રેમ છે.

रणबीर कपूर के डॉगी का नाम है लायनल

બોલીવુડના હેન્ડસમ હંક રણબીર કપૂર પાસે પણ એક પેટડોગ છે જેનું નામ લાયનલ છે અને તે પણ પોતાના ડોગીને ખૂબ જ પ્રેમ કરે છે.

अपने पालतू डॉगी के साथ मानुषी

પોતાના ક્યૂટ પેટડોગ સાથે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર.

स्ट्रे डॉग को गोद लिया था जॉन ने

માચોમેન જ્હોન અબ્રાહમને પશુઓ ખૂબ જ વ્હાલા છે. તે PETA માટેના એક કેમ્પેઇનમાં પણ ભાગ લઇ ચુક્યો છે. 2 વર્ષ પહેલાં તેણે એક રખડતાં કૂતરાને દત્તક લીધુ હતુ અને તે આ ડોગ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

दिशा पटानी को इनसे है प्यार

બોલીવુડમાં લાઇમલાઇટમાં રહેતી યંગ એક્ટ્રેસ દિશા પટણી તેના પેટ ડોગ સાથે.

Read Also

Related posts

નવી ડિઝાઇન અને લુક સાથે Suzukiએ લૉન્ચ કરી આ ધાકડ બાઇક, જોતાં જ લેવાનું મન થઇ જશે

Bansari

તમારુ ખિસ્સુ થશે ખાલી, આ કારણે જાન્યુઆરીથી વીમા પ્રિમિયમના આપવા પડશે વધારે રૂપિયા

Bansari

નિત્યાનંદની વિદેશી સાધિકાએ કર્યા અનેક રહસ્યો ઉજાગર, પોલીસે આશ્રમમાથી આટલી વસ્તુ કરી જપ્ત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!