GSTV
Gujarat Government Advertisement

PHOTO: આ છે દુનિયાની સૌથી સુંદર એથલિટ, ટ્રેક પર જ્યારે દોડતી હોય ત્યારે ભલભલાને જોવા મજબૂર કરે છે આ મહિલા

Last Updated on May 12, 2021 by Pravin Makwana

જર્મન એથલિટ એલિસા સ્મિડ દુનિયાની સૌથી સુંદર અને સેક્સિએસ્ટ એથલિટમાંની એક છે.

એલિસા સ્મિડ સ્પ્રિંટર છે. ટ્રેક એન્ડ ફીલ્ડની સુપર સ્ટાર છે.

એલિસાએ દુનિયાની સૌથી સુંદર સેક્સી એથલિટ બનવાનો ખિતાબ પોતાના નામે કરી ચુકી છે.

આપને જણાવી દઈએ કે, 2017માં ઓસ્ટ્રેલિયાના એક મેગેઝિન બસ્ટેડ કવરેજે તેને દુનિયાની સૌથી સેક્સિ એથલિટનો ખિતાબ આપ્યો હતો. ત્યાર બાદ ઈન્ટરનેટ પર તે છવાઈ ગઈ હતી.

જર્મનીના વોમ્સમાં જન્મેલી એલિસા સ્મિડે સાત વર્ષની ઉંમરથી જ રેસમાં ભાગ લેવાનું શરૂ કરી દીધુ હતું.

2019માં થયેલા અંડર 23 યુરોપિયન ચેમ્પિયિશનશિપમાં બ્રોન્ડ મેડલ જીત્યો હતો. આ સુંદર એથલિટના ઈંસ્ટાગ્રામ પેજ પ 7.18 લાખથી વધારે ફોલોઅર્સ છે.

એલિસા સ્મિડ હાલમાં જાપાનમાં યોજાનારા ટોક્યો ઓલ્મપિકની તૈયારીઓ કરી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BREAKING: બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદની પોલીસે કરી ધરપકડ

pratik shah

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ના હોય! આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય મંદિરો, વિચારી પણ નહીં શકો એટલા કરોડોનું આવે છે દાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!