GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

જો તમે પણ વધારે વપરાશ કરો છો Social Mediaનો, તો થઈ જાવ સાવધાન કારણકે…

આજના ડિઝીટલ યુગમાં લોકો સૌથી વધારે વ્હોચટ્સઅપ ફેસબુક અને ઈંસ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયા એપનો કરે છે વપરાશ. સૌથી વધારે વપરાશકર્તા આ પ્લેટફોર્મ દ્રારા ફોટો અને વિડીયો કન્ટેટ શેર કરે છે. આ કારણ છે કે લોકો આ એપ્સ વધારેમાં વધારે સમય પસાર કરે છે.

પરંતુ સોશ્યલ મિડિયાને લઈને રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એક હેરાન કરવાવાળો ખુલાસો થયો છે.

વધારે સોશ્યલ મિડીયાનો વપરાશકરવાથી થાય છે માનસિક રોગ

ઉલ્લેખનીય છે કે એક રિપોર્ટ અનુસાર જે વપરાશકર્તા સૌથી વધારે સોશ્યલ મિડીયા પર સમય પસાર કરે છે તે માનસિક રોગનો બનો છે શિકાર. જ્યારે વ્હોટ્સએપ ફેસબુક જ નહી પરંતુ ટિકટોક જેવી એપે પણ યુવા વર્ગને માનસિક રોગી બનાવ્યા છે. તે જ સમયે, નિષ્ણાતો માને છે કે જો વપરાશકર્તા સોશ્યલ મીડિયા પર બે કલાકથી વધુ સમય ગાળે છે, તો તેને માનસિક વિકાર થઈ શકે છે.

એમ્સનાં ડોક્ટર યતન પાલનું કહેવું છે કે લોકોને વેબ સિરીઝ, ગેમિંગ ્ને પૈસા કમાવવાળી એપ્સ બહુજ બિમાર બનાવી રહી છે. સાથે સાથે લોકોમાં અવસાદ અને ભૂલવાની બિમારી જોવા મળી છે. ત્યારે 14થી 24 વર્ષનાં યુવાઓને માનસિક વિકારનાં રોગો થઈ રહ્યાં છે. જે ઘણી ચિંતાજનક બાબત છે.

માનસિક આરોગ્ય દિવસ

આ વિશેષ દિવસે, ડબ્લ્યુએચઓ માનસિક આરોગ્ય અને આત્મહત્યા નિવારણને પ્રોત્સાહન આપે છે. દર વર્ષે આશરે આઠ લાખ લોકો આત્મહત્યા કરે છે. તે જ સમયે, એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે 21 મી સદીમાં પરિવર્તનને લીધે, લોકો માનસિક બિમારીથી પીડાય છે.

READ ALSO

Related posts

શૂટિંગ માટે રાજી થઈ મહારાષ્ટ્ર સરકાર, પરંતુ અનુરાગ કશ્યપ જોખમ લેવા માગતા નથી

Mansi Patel

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: મસૂદ અઝહરના સંબંધી ટૉપ જૈશ કમાન્ડર સહિત 3 આતંકી ઠાર

Bansari

ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મેદાનમાં ઉતરી શકે છે ‘વિરાટ બ્રિગેડ’,આ છે BCCIનો પ્લાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!