GSTV
Home » News » દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ, 19 ક્લાક 16 મિનિટે ન્યૂયોર્કથી સિડની પહોંચી

દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ, 19 ક્લાક 16 મિનિટે ન્યૂયોર્કથી સિડની પહોંચી

અમેરિકાના ન્યુયોર્કથી યાત્રીઓને લઈને વિમાન સતત રોકાયા વગર 19 કલાક 16 મિનિટની નોન-સ્ટોપ ઉડાન ભરીને ઓસ્ટ્રેલીયાનાં સિડનીમાં લેન્ડ કર્યું હતું. આ મુસાફરીની સૌથી લાંબી યાત્રી ફ્લાઇટ છે.

ક્વાન્ટસ ફ્લાઇટ ક્યૂએફ 7879 એ આ વર્ષની શરૂઆતમાં ત્રણ અત્યંત લાંબી ફ્લાઇટ્સનું આયોજન કર્યું હતું અને તે ક્રમમાં તેની પ્રથમ લાંબી ફ્લાઇટ કરી હતી.

વિમાનમાં 49 લોકો હતા, જેને રવિવારે સિડની પહોંચવામાં આટલો સમય લાગ્યો હતો. આ માર્ગ 16,200 કિલોમીટર લાંબો છે.

વિમાનમાં સવાર થયા પછી, મુસાફરોએ સિડનીના સમય પ્રમાણે તેમની ઘડિયાળો મેળવી લીધી હતી અને તેમના જેટલેગને ઘટાડવા પૂર્વી ઓસ્ટ્રેલિયામાં રાત સુધી જાગતા રહે તેમાટેની વ્યવસ્થતા કરી હતી.

READ ALSO

Related posts

ગુજરાતીઓ આનંદો : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે હવે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 2 જ સ્ટેશને રોકાશે

Mansi Patel

ઘક્કામુક્કી કરતા સિદ્ધાર્થ-અસીમ પર શા માટે નરમ પડ્યા બિગ બોસ? ચુપ્પી પર સવાલ

Kaushik Bavishi

દર 4 મિનિટે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત, ભારતમાં માર્ગો પર યમદૂતોનો પડાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!