GSTV

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

who

કોરોના વાયરસની મહામારી બાદ અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આર્થિક સહાય આપવાનું બંધ કરી દીધુ છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રિયસે અમેરિકાને અપીલ કરી છે કે તે સંસ્થા સાથેના સંબંધ ખતમ ન કરે. ટેડ્રોસે કહ્યું કે જો અમેરિકા અમારી સાથે રહે છે અને મળીને કામ કરશે તો તેનાથી ત્યાના લોકોને ઘણો ફાયદો થશે.

તે ઘણા દાયકાઓથી આ સંગઠનનો ભાગ રહ્યું છે

તે ઘણા દાયકાઓથી આ સંગઠનનો ભાગ રહ્યું છે. તેણે સંગઠનની સૌથી વધુ મદદ કરી છે. ટ્રેડોસે કહ્યું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલી મદદનો સમગ્ર દુનિયાને લાભ મળ્યો છે. જેથી અમે ઇચ્છીએ છીએ કે અમેરિકા ડબલ્યૂએચઓ સાથેના સંબંધ પણ પૂર્ણવિરામ ન લગાવે. પરંતુ તેને વધુ સુમેળભર્યા બનાવે.

READ ALSO

Related posts

(BA.2)નો રાક્ષસી પંજો! ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ પણ વધુ ખતરનાક, RT-PCR પરીક્ષણો પણ તેને શોધી શકતા નથી

pratik shah

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!