GSTV
Home » News » World Emoji Day: આજના દિવસે મોકલ્યું હતું પહેલું ઈમોજી, જુઓ 2019નું નવું લિસ્ટ

World Emoji Day: આજના દિવસે મોકલ્યું હતું પહેલું ઈમોજી, જુઓ 2019નું નવું લિસ્ટ

ઈમોજી, ઈમોશન જાહેર કરવાનો એક રસ્તો છે. સ્માર્ટફોનમાં ફ્રેન્ડ સાથે વાતચીત કરવામાં સોથી વધુ ઈમોજીનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે 17 જુલાઈનો દિવસ Emojiદિવસ તરીકે મનાવવામાં આવે છે.

ઓફિશિયલી યુનિકોડ સ્ટેન્ડર્ડ લિસ્ટ મુજબ 2017 સુધી 2666 Emojiબનાવ્યા હતા, ફરી 2018માં તેમાં 157 ઈમોજી જોડવામાં આવ્યા, તેના પછી આ ટોટલ 2,823 થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2019માં ઈમોજીપીડિયાને બતાવ્યું કે 230 નવી ઈમો જી એડ કરવામાં આવશે.

યુનિકોડ કંસોર્ટિયમ Emoji માટે આઉટલાઈન તૈયાર કરે છે કે શું Emoji બનવી જોઈએ? પરંતુ એપ્પલ અને ગૂગલ જેવી કંપની તેના પોતાના Emoji બનાવે છે. વર્લ્ડ Emoji ડેની શરૂઆત કરનાર જેરેમી બર્ગ પોતે યુનિકોડ કમિટીના મેમ્બર છે. તેના અનુસાર દર વર્ષે સેંકડોની સંખ્યામાં નવા Emoji અપલોડ થતા રહે છે.

1990ના છેલ્લા મહિનામાં Emojiનો ઉપયોગ શરૂ થયો હતો. સૌથી પહેલા આઈફોને કી-બોર્ડમાં તેને સામેલ કર્યા હતા. પહેલી વાર Emoji ડે વર્ષ 2014માં ઉજવાયો હતો. 17 જુલાઈના દિવસે Emoji ડે નક્કી કરવામાં આવ્યો છે. જેરેમી બર્ગ Emoji પર બેસ્ટ સર્ચ એન્જિન Emojipedia ચલાવે છે.

સમયની સાથે સાથે કંપનીઓ યુઝર્સને લલચાવા માટે નવા Emoji પર કામ કરે છે. આ જ કારણ છે કે Emoji અલગ-અલગ કલરમાં જોવા મળે છે.

Read Also

Related posts

સાંસદનાં રડતાં બાળક માટે સ્પીકરે કર્યુ એવું કામ કે દુનિયાભરમાં થઇ રહી છે વાહવાહી, Photos જોઇને તમે પણ ખુશ થઇ જશો

Bansari

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો? તો થશે ફાયદો જ ફાયદો, બદલાઈ જવાના છે આ નિયમો

Arohi

પ્રેમી જોડાને પ્રેમ કરવો પડ્યો ભારે, ગામનાં લોકોએ મોઢામાં પેશાબ કર્યો અને ગુપ્તાંગમાં સળીયો નાખ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!