GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

8 વાર વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચી આ ટીમો, પરંતુ જીતી નથી શકી

વર્લ્ડ કપ 2019ના સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત એક ટીમ છે જે 8 વાર ટૂર્નામેન્ટની સેમી ફાઈનલમાં પહોંચી હતી. તે ટીમનું નામ છે ન્યૂઝિલેન્ડ. વર્ષ 2015ના વર્લ્ડ કપમાં ઉપવિજેતા ન્યૂઝિલેન્ડે ભલે આ વખતે વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં જગ્યા બનાવી, પરંતુ આ ટીમના નસીબ કંઈક એવા જ છે કે 7 વાર સેમીફાઈનલ રમ્યા બાદ પણ ન્યૂઝિલેન્ડની ટીમ જીતી શકી નથી.

વર્લ્ડ કપના ઈતિહાસમાં બીજી સૌથી વધુ વાર સેમીફાઈનલમાં પહોંચનારી ટીમ ન્યૂઝિલેન્ડે ક્યારે પણ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતી નથી. એટલું જ નહીં વર્ષ 2007ના વર્લ્ડ કપમાં, વર્ષ 2011ના વર્લ્ડ કપમાં, વર્ષ 2015ના વર્લ્ડ કપમાં અને હવે વર્ષ 2019ના વર્લ્ડ કપમાં ન્યૂઝિલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે.

પરંતુ જીત ઘણી દૂર છે. આ વખતે 8મી વાર વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચી ન્યૂઝિલેન્ડે ખાલી એક વાર વર્લ્ડ કપની સેમીફાઈનલ જીતીને એ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં જગ્યા બનાવી છે. વર્ષ 2015માં વર્લ્ડ કપમાં છેલ્લી વાર અને માત્ર એક વાર વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી કીવી ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ કપ 2019ના પ્રદર્શનની વાત કરીએ તો ન્યૂઝિલેન્ડે 9માંથી 5 મેચ જીતી. તે ઉપરાંત 4 મેચમાં ન્યૂઝિલેન્ડને હારનો સામનો કરવો પડ્યો. તેમ છતાં પણ ટીમ 11 અંકોની સાથે સેમીફાઈનલમાં પહોંચી છે. જોકે એટલા જ અંક પાકિસ્તાન પાસે છે, પરંતુ નેટ રન રેટ મુજબ કીવી ટીમને સેમીફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. સૌથી વધુ વખત સેમીફાઈનલમાં પહોંચનારી ટીમો
ઓસ્ટ્રેલિયા 8, ન્યૂઝિલેન્ડ 8, ભારત 7, પાકિસ્તાન 6, ઈંગ્લેન્ડ 6, વેસ્ટઈન્ડિઝ 4, શ્રીલંકા 4, સાઉથ આફ્રીકા 4, કેન્યા 1

Read Also

Related posts

બોલીવુડની સુંદર અભિનેત્રીઓને ટક્કર આપશે રિતિકની કઝીન, દિગ્ગજો પાસે લઈ રહી છે ટ્રેનિંગ

Ankita Trada

આલિયા ભટ્ટ પહેલા બોલિવૂડની આ જાણીતી અત્રિનેત્રી ક્યુટ રણબીર સાથે લગ્ન કરવા માગતી હતી

Ankita Trada

હવે ફોન કરતાં પહેલાં કરવું પડશે કામ નહીં તો કોઈને પણ નહીં લાગે ફોન, હાશ હવે તમારો નંબર નહીં બદલાય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!