GSTV
Cricket India Sports ટોપ સ્ટોરી

WORLD CUP-2019 : ઓવલમાં ગર્જયો ગબ્બર, શિખર ધવને ફટકારી સેન્ચુરી

આજે વિશ્વકપની બે પાવરફુલ ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભીડંત થવાની છે. અત્યાર સુધીના વિશ્વકપની જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાનો હાથ હંમેશાંથી ઉપર રહ્યો છે. જે વિશ્વકપમાં ભારત સામે 11માંથી 8 મુકાબલાઓ જીતી છે. તો બીજી તરફ ભારત 3 મુકાબલાઓ જીતી ચૂક્યું છે. બંને ટીમના ખેલાડીઓ પણ એક સરખા જ છે.

વિશ્વકપની પ્રથમ મેચમાં રોહિત શર્માએ ધમાકેદાર ઈનિંગ રમી હતી. જ્યારે તેણે દ.આફ્રિકા સામેની મેચમાં પોતાનું પ્રભુત્વ બતાવ્યું અને ટીમનો જુસ્સો વધારવામાં આવ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે શિખર ધવનની ધમાકેદાર સદી પૂર્ણ કરી છે. આજે ઓવલમાં શિખર સર કર્યો છે.અને ટીમનો જુસ્સો વધાર્યો છે.ત્યારે ધવનની પોતાની કરિયરની 17મી સદી ફટકારી છે.જ્યારે આ મેદાન પર તેણે ત્રીજી સદી ફટકારી છે.ગબ્બરે 95 બોલમાં ફટકારી સદી

વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને ઘર આંગણે હરાવ્યું હતું. જે સમયે કાંગારૂઓની ટીમમાં સ્મિથ અને વોર્નરની ગેરહાજરી હતી. પણ આજે સ્મિથ અને વોર્નરની હાજરી છે. ભારતે સૌ પહેલા ઓસ્ટ્રેલિયાના આ બે ઘાતક ખેલાડીઓને ઓછા સ્કોર પર આઉટ કરવા પડશે .

READ ALSO

Related posts

રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ હારી? જાણો મંથન બેઠકમાં શું બોલ્યા અશોક ગેહલોત અને રાહુલ ગાંધી

Kaushal Pancholi

INDIA ગઠબંધન આગામી 7-8 દિવસોમાં કરશે બેઠક, સીટ શેરિંગ સહિત આ મુદ્દાઓ પર થશે મંથન

Kaushal Pancholi

‘દારૂ પીને પત્ની સાથે ગંદી હરકતો કરે છે…’ : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરના પિતા પર ગંભીર આરોપ

Padma Patel
GSTV