GSTV
Home » News » ભારત પાકિસ્તાન મેચ પહેલા વિરાટની પ્રેસ કોન્ફરન્સ, મેચને લઈને આપ્યું આ મોટું નિવેદન

ભારત પાકિસ્તાન મેચ પહેલા વિરાટની પ્રેસ કોન્ફરન્સ, મેચને લઈને આપ્યું આ મોટું નિવેદન

વર્લ્ડ કપ 2019નો 22મી મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારના રોજ 16 જુને મેનચેસ્ટરમાં રમાવાની છે. આ મુકાબલા પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં બનેલા પ્રેસ રૂમમાં વિરાટ કોહલીએ પ્રેસ કેન્ફરન્સ કરી. આ દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું કે જો અમે સારૂ રમીશુ તો કોઈ પણ ટીમને હરાવી શકીએ છીએ, પછી એ કોઈ પણ ટીમ હોય.

વિરાટે વધુમાં જણાવ્યુ કે જો અમે સારૂ રમીએ તો અમે કોઈ પણ ટીમને હરાવવા માટા સક્ષમ છીએ. વિપક્ષી ટીમના જણાવ્યા મુજબ કોઈ બદલાવ નથી. ખેલાડીઓ માટે પ્રોફેશનલ હોવુ જરૂરી છે પછી એ વિપક્ષી ટીમ કોઈ પણ હોય.

વિરાટ કોહલીએ આગળ જણાવ્યું કે અમારા માટે કોઈ પણ મુકાબલો વઘુ સ્પેશિયલ નથી અમારી જવાબદારી છે કે અમે દરેક મેચને સમાન રૂપે એક વિરોધી ટીમની જેમ જોઈએ છીએ. અમે વર્લ્ડ કપની ટોપ ટીમ છીએ કેમ કે વિતેલા સમયમાં અમે સારૂ પ્રદર્શન કર્યુ છે.

READ ALSO

Related posts

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીનાં સગાએ ડોક્ટરને લાફો મારતા તબીબો હડતાલ પર ઉતર્યા

Path Shah

ICC: આગમી વર્ષથી કન્યાઓ માટે શરૂ થઈ શકશે અંડર-19 વર્લ્ડ કપ

Path Shah

#SareeTwitter: મેનકા માટે નેહરુએ જેલમાં ગૂંથી હતી સાડી! PHOTO થયો વાયરલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!