GSTV
Home » News » ધોધમાર વરસાદ પછી પણ માત્ર 10 મીનિટમાં જ શરૂ થશે મેચ, ગાંગુલીએ જણાવ્યો રસ્તો

ધોધમાર વરસાદ પછી પણ માત્ર 10 મીનિટમાં જ શરૂ થશે મેચ, ગાંગુલીએ જણાવ્યો રસ્તો

વર્લ્ડ કપ 2019મા વરસાદની રમત ચાલુ છે. ગુરૂવારે ભારત અને ન્યૂજીલેન્ડની મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. રમવાની વાતતો દુર ટોસ પણ થયુ ન હતુ. એવામાં આઈસીસીની આલોચના થઈ રહી છે.

नॉटिंघम में बारिश से धूला मैच

સવાલો ઉભા થાય છે કે આઈસીસીએ આ બાબતે પહેલા કેમ વિચાર ન કર્યો વર્લ્ડ કપના આયોજનનો સમય ફિક્સ કરતી વખતે મોસમનુ આંકલન કેમ ન કર્યુ આ બધા સવાલો આઈસીસી પર ઉઠાવવામાં આવી રહ્યાં છે.

पिच पर कवर्स

એવામાં ટીમ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઈંગલેન્ડમાં સતત થઈ રહેલા વરસાદનો ઉકેલ શોધી લીધો છે. ગાંગુલીએ કહ્યું કે કેવી રીતે વરસાદ પછી મેચ ફરી શરૂ થઈ શકે છે. ગાંગુલીએ કહ્યું કે ઈર્ડન ગાર્ડન્સ પર ઉપયોગમાં લેવાતા કવર્સ ઈંગલેન્ડથી જ મંગાવવામાં આવ્યા છે.

सौरव गांगुली

જો આ કવર્સનો ઈંગ્લેન્ડમાં જ ઉપયોગ કરશો તો તે અડધી કિંમતે જ મળશે અને ટેક્સ ફ્રી હશે. ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે ભારતમાં અમે દરેક મેચોમાં આ કવર્સનો ઉપયોગ કરી શકીએ છીએ. એવામાં જ્યારે વરસાદ બંધ થાય છે ત્યારે 10 મીનીટમાં ફરી મેચ ચાલુ થઈ શકે છે. સાથે તેમણે જણાવ્યું કે વર્લ્ડ કપ જેવા મહત્તવના ટૂર્નામેન્ટમાં ખાસ કરીને ઈંગ્લેન્ડમાં જ્યાં વરસાદ સતત ચાલુ રહે છે ત્યાં પીચને ઢાંકવી આસાન રહે છે.

જણાવી દઈએ કે વરસાદ પહેલાં માત્ર પીચ અને 30 યાર્ડનો સર્કલનો એરિયા જ કવર થઈ શકે છે. પરંતુ બંગાળ ક્રિકેટ સંઘનુ અધ્યક્ષ પદ સંભાળ્યા પછી ગાંગુલીએ વરસાદમાં આખા મેદાનને હલકા કવર્સથી ઢાંકવા માટેની શરૂઆત કરી અને તેનો ફાયદો પણ મળ્યો.

READ ALSO

Related posts

નદીના તેજ પ્રવાહમાં હારી જિંદગી, ડૂબવાથી થયું એક અમરનાથ યાત્રીનું મૃત્યુ

NIsha Patel

દાઉદ ઈબ્રાહીમના ભત્રીજા રિઝવાન કાસકરની મોડી રાતે ધરપકડ

Mayur

દેશના 639 ખેડૂતોએ આપઘાત કર્યો છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરતી નથી : પ્રવીણ મારુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!