GSTV
Gujarat Government Advertisement

600 રન બનાવવા માટે તૈયાર છે પાકિસ્તાન, સરફરાઝે કહ્યું કે…

Last Updated on July 5, 2019 by

પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચશ કે કેમ એ એક પ્રશ્નાર્થ છે. આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપની છેલ્લી ગ્રૂપ મેચ છે. જો પાકિસ્તાનની ટીમ આ મેચમાં બાંગ્લાદેશને 316 અથવા તેનાથી વધુ રનથી હરાવશે તો સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.

અને અત્યારે જે રીતે બાંગ્લાદેશ રમી રહી છે, 316 શું, કોઈ પણ ટીમ અત્યારના સમયે કહી નહીં શકે કે બાંગ્લાદેશને હરાવી શકશે. પાકિસ્તાન બાંગ્લાદેશ મેચ પહેલા પાક.ના કેપ્ટન સરફરાઝ અહમદે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, 316 રન વધારે છે.

જો પાકિસ્તાન, બાંગ્લાદેશને હરાવી દેશે તો તેના થશે 11 પોઈન્ટ. ન્યૂઝિલેન્ડના 11 પોઈન્ટ પહેલાથી જ છે. એટલે વાત આવશે નેટ રન રેટ પર. ન્યૂઝિલેન્ડનો નેટ રન રેટ છે +0.175 જ્યારે પાકિસ્તાનનો -0.792 છે. એટલે તેનો મતલબ છે કે પાકિસ્તાનને બાંગ્લાદેશને 316 રનના અંતરથી હરાવવાનું રહેશે.

ઓસ્ટ્રેલિયા, ભારત અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ન્યૂઝિલેન્ડનું પણ સેમી ફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી છે. આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો હાઈએસ્ટ સ્કોર 348 રનનો છે, જેને ઈંગ્લેન્ડની સામે મેટમાં બનાયા હતા અને તેને 14 રનથી હરાવ્યું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસાકસીનો જંગ: આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઇનલ મુકાબલો, સાઉધમ્પટનમાં બપોરે 3-00થી મેચનો પ્રારંભ

pratik shah

2020 ટોક્યો ઓલિમ્પિક્સ / ભારતીય મહિલા હોકી ટીમની થઈ જાહેરાત, આઠ નવા ચહેરાઓને મળી તક

Vishvesh Dave

BIG NEWS / WTC ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ની જાહેરાત, જાણો કયા-કયા ખેલાડીને સ્થાન મળ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!