વર્લ્ડકપ -2019 માં આજે એજબેસ્ટન ગ્રાઉન્ડ પર ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ રમાઈ રહી છે. ન્યૂ ઝીલેન્ડએ દક્ષિણ આફ્રિકાને એજબાસ્ટન ગ્રાઉન્ડ પર 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં, ન્યૂઝિલેડે 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. કેપ્ટન કેન વિલિયમ્સન (106 ના આઉટ) એ એક અદભૂત ઈનિંગ્સ રમી અને ટીમે મેચ જીતી લીધી છે. અને કોલિન ડી ગ્રૈંડહમ (60) ની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
Fifty for the New Zealand skipper!
— Cricket World Cup (@cricketworldcup) June 19, 2019
Can he steer his side to victory?#CWC19 | #BackTheBlackCaps | #KaneWilliamson pic.twitter.com/OfLde3wbjo
જેમાં ન્યુઝીલેન્ડએ રોમાંચક મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 4 વિકેટથી હરાવ્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી કગિસો રબાડા અને લૂંગી ગિડીને 1-1 વિકેટ મળી છે. ત્યારે ક્રિસ મોરિસ સૌથી સફળ બોલર રહ્યો છે તેણે 3 વિકેટ ઝડપી છે.
Appeals, near run-outs, and chances aplenty, but no breakthrough for the Proteas…
— Cricket World Cup (@cricketworldcup) June 19, 2019
New Zealand need 46 off 42 balls.#CWC19#NZvSA LIVE ? https://t.co/HD9dcLeTag pic.twitter.com/Vzf0QrL5gn
આ મેચમાં, ન્યુઝીલેન્ડએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી રાસીવૈન ડેર ડુસેને ઈનિંગ્સમાં 67 રન બનાવ્યા હતા.
What a catch under pressure this was from #FafduPlessis#CWC19 | #ProteaFire pic.twitter.com/rsYZ8PmNNR
— Cricket World Cup (@cricketworldcup) June 19, 2019
તે ઉપરાંત, હાશીમ અમલા (55), માર્કરમ (38) અને ડેવિડ મિલર (36) ની ઈનિંગ રમી હતી. જ્યારે લકી ફર્ગ્યુસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

ન્યુ ઝીલેન્ડએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ, મેદાન ભીનું થવાને લીધે, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે એજબેસ્ટન ગ્રાઉન્ડ પરની મેચમાં ટોસ ઉછાળાવમાં વિલંબ થયો હતો. વરસાદના કારણે ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની છેલ્લી મેચ રદ કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ ટીમ પાંચ મેચમાંથી સાત પોઇન્ટ સાથે ટુર્નામેન્ટમાં ત્રીજી સ્થાને છે. આ સંસ્કરણમાં, હજી સુધી તેણે એક પણ મેચ હારી નથી.
?♂️ #CWC19 pic.twitter.com/NZOeZ0D6mR
— Cricket World Cup (@cricketworldcup) June 19, 2019
દક્ષિણ આફ્રિકા: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ક્વિંટન ડીકોક(વિકેટ કીપર), એડેન માર્કરામ , રસી વાન ડર ડુસેન, જેપી ડુમિની . ડેવિડ મિલર , એન્ડિલે ફેહલુકવાયો, ક્રિસ મોરિસ, કગિસો રબાડા , લૂંગી ગિડી , ઈમરાન તાહિર
A battling half-century from Hashim Amla!
— Cricket World Cup (@cricketworldcup) June 19, 2019
Can he go on to get a match defining score for South Africa?#CWC19 | #NZvSA | #ProteaFire pic.twitter.com/JYlzNgX9sg
ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમ્સન(કેપ્ટ્ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, કોલીન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, મેટ હેનરી, ટોમ લેથમ(વિકેટ કીપર), કોલીન મુનરો, જેમ્સ નિશમ અને મિચેલ સેન્ટનર
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો