GSTV

વેસ્ટઈન્ડિઝ સામેની મેચમાં ભારતે જીત્યો ટોસ, પહેલાં બેટિંગ કરવાનો લીધો નિર્ણય

Last Updated on June 27, 2019 by Mansi Patel

વિશ્વકપ 2019નો 34મો મુકાબલો ભારત અને વેસ્ટઈન્ડિઝની વચ્ચે ગુરૂવારે  માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઈ રહ્યો છે. આ મુકાબલામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ જીતીને પહેલાં જ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ટીમ ઈન્ડિયામાં કોઈ જ બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે વેસ્ટઈન્ડિઝની ટીમમાં બદલાવ કરતાં એશ્લે નર્સ અને એવિન લુઈસની જગ્યાએ સુનીલ અંબરીસ અને ફાબિયાન એલેનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયા છે.

વેસ્ટઈન્ડિઝની તુલનામાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતીમાં છે. પરંતુ અફઘાનિસ્તાનની સામે જીત માટે ભારતને મહેનત કરવી પડી હતી. જ્યારે વેસ્ટઈન્ડિઝ ઘણી બધી હારને પગલે આત્મવિશ્વાસની કમી સામે ઝૂમી રહી છે.

ભારત અને વેસ્ટઈન્ડિઝની ટીમો 1979થી લઈને અત્યાર સુધીમાં 8 વાર સામ સામે આવી છે, જેમાંથી 5 વાર ભારત અને 3 વાર વેસ્ટઈન્ડિઝને જીત મળી છે.

READ ALSO

Related posts

લૂંટારાઓનો આતંક/ મહિલાએ પગમાં પહેર્યા હતા સવા કિલો ચાંદીના કડા, પગ કાપીને કડા લઈ ગયા, મહિલાને લૂંટ્યા બાદ કરી નાખી હત્યા

Pravin Makwana

BCCIને બખ્ખા જ બખ્ખા: IPLની બોલબાલા વિદેશમાં, વિશ્વ વિખ્યાત ફૂટબોલ જગતની માન્સચેસ્ટર યુનાઈટેડ પણ ખરીદશે બે નવી ટીમ!

pratik shah

LICએ કરોડો ગ્રાહકોને મોકલ્યો SMS, આ અગત્યનું કામ કરવાનું ભૂલ્યા તો દોડતા થઇ જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!