GSTV
Home » News » રણવીર સિંહ ફસાઈ ગયો, એક ટ્વીટ કરી અને તે પણ બ્રોક લેસનર સામે

રણવીર સિંહ ફસાઈ ગયો, એક ટ્વીટ કરી અને તે પણ બ્રોક લેસનર સામે

16 જૂને ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ રમાયો હતો. ડકવર્થ લૂઈસના નિયમના કારણે ભારતે પાકિસ્તાન સામેનો આ મેચ 89 રનથી જીત્યો અને વિશ્વકપમાં અજય રહેવાની પોતાની પરંપરાને નિભાવી હતી. આ સમયે બોલિવુડના ઘણા સેલિબ્રિટી પણ મેચ જોવા માટે પહોંચ્યા હતા. જેમાંથી રણવીર સિંહ તેને સપોર્ટ કરવા માટે પહોંચ્યો હતો. રણવીરે મેચ દરમ્યાન કોમેન્ટ્રી પણ કરી હતી અને ટ્વીટ પણ કર્યું હતું.

થોડા સમય પછી વર્લ્ડ રેસલિંગ સ્ટાર બ્રોક લેસનરના વકિલ પોલ હેમૈને રણવીરની આ ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી હતી. પોલે આરોપ લગાવ્યો હતો કે, રણવીરે તેના શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ શબ્દો બ્રોક લેસનર રિંગમાં એેન્ટ્રી મેળવે તે સમયના હોય છે. પોલે ટ્વીટ કરતા લખ્યું છે કે,

શું તું મજાક કરી રહ્યો છો ઈટ, સ્લીપ, કોન્કર પર બ્રોક લેસનરનો કોપી રાઈટ છે. હું મુકદમો લડવાનો છું. ઈટ, સ્લીપ, ડિપોઝીશન, રિપીટ

Eat Sleep CONQUER Repeat બ્રોક લેસનર જ્યારે રિંગમાં ઉતરે છે ત્યારનો તેનો ફેવરિટ ડાયલોગ છે. બ્રોકનો આ ફ્રેઝ કોપીરાઈટ છે અને પોલને લાગે છે કે રણવીરે તેનો ઉપયોગ કરે છે. એક અન્ય ટ્વીટમાં તેણે કહ્યું છે કે, તેમણે કોઈ ધમકી નથી આપી. હું મેનેજર નથી હું વકિલ છું અને ઈતિહાસનો સૌથી મોટો વકિલ છું.

આ પહેલા 2019માં પણ પોલ ધોની સાથે લડી ચૂક્યા છે. જ્યારે ધોનીની એક ટ્વીટ પર આપત્તિ વ્યક્ત કરતા તેમણે આઈસીસી પાસે રોયલ્ટીની માગ કરી હતી.

READ ALSO

Related posts

ઉડાન સમયે પાયલટે હાથ ઊંચા કર્યા તો, એક પેસેન્જર આવ્યો મદદે, કરાવ્યું સુરક્ષિત લેન્ડિગ

NIsha Patel

LRDમાં 20 ટકા વેઈટિંગ લિસ્ટ બનાવી ખાલી જગ્યાઓ ભરાશે, 8,135 નિમણૂંક ઉમેદવારોને પત્ર અપાયા

Mayur

કામ કરતાં બેભાન થઇ ગઇ, બીજા દિવસે ઉઠી તો…ડિપ્રેશન પર દીપિકાનો ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!