GSTV
Home » News » WC-2019: AFG VS BAN બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 263 રનનો આપ્યો લક્ષ્યાંક

WC-2019: AFG VS BAN બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 263 રનનો આપ્યો લક્ષ્યાંક

વિશ્વકપ 31 મી મેચ સાઉથેમ્પ્ટનમાં રમાઈ રહી છે. આ મેચ બાંગ્લાદેશ અનેઅફઘાનિસ્તાન સામે રમાઈ રહી છે. જેમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમના 50 ઓવરમાં 262 રન 7 વિકેટ ગુમાવીને કર્યા હતા. મુશફિકર રહિમ (83) અને શાકિબ અલ હસન (51) ની મદદથી બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 263 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જ્યારે અફઘાનિસ્તાન તરફથી મુજીબ-ઉર-રહેમાને 3 વિકેટો ઝડપી હતી. જેમાં કેપ્ટન ગુલ્બદ્દીન ન્યુબે 2 વિકેટ લીધી.

ટોસ જીતીને અફઘાનિસ્તાનના બોલિંગનો નિર્ણય લેવાનું સાચું સાબિત થયું ત્યારે જ્યારે 4.2 ઓવરમાં 23 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ઝડપી હતી.જ્યારે બેટિંગમાં પ્રમોટ થયેલા ખતરનાક વિસ્ફોટક બેટ્સમેન લિટન દાસ (16) માં પાછો ફર્યો. તરત જ મોહમ્મદ નબીએ બીજા ઓપનર તમિમ ઈકબાલ (36) ને બોલ્ડ કરીને રવાના કર્યો હતો.

બાંગ્લાદેશ: મશરફે મોર્તઝા (કેપ્ટન), તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશફિકર રહીમ (વિકેટકીપર), લિટન દાસ, મહમ્મદુલ્લાહ, મોસદેક હુસેન, મહેંદી હસન, મોહમ્મદ સૈફુદીન, મેંહદી હસન અને મુસ્તફિઝુર રહેમાન

અફઘાનિસ્તાન: ગુલબદીન નાઇબ (કેપ્ટન), રહેમત શાહ, શહિદી, હસમતઉલ્લા શાહિદી, અસગ઼ર અફઘાન, મોહમ્મદ નાબી, નજીબુલ્લાહ ઝદરન, ,સમીઉલ્લા શિનવારી, ઈકરામ અલી ખીલ(વિકેટ કીપર), રાશિદ ખાન, દૌલત જાદરાન અને મુજિબ ઉર રહેમાન

READ ALSO

Related posts

અમિતાભે એવું તો શું Tweet કરી દીધું કે લોકો ઘરની બહાર પોસ્ટર્સ લઈને કરી રહ્યા છે પ્રદર્શન

Arohi

ગૂગલ ભારતમાં જોબ એપ્લિકેશન લાવી રહ્યું છે, આ એપથી અન્ય દેશોનાં બેરોજગારોને પણ મળ્યું કામ

pratik shah

તહેવારની સીઝન પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ, આ કારણે ઘટી જશે LED-LCD TVની કિંમતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!