GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કેટલાંય ધુરંધરો જોતા રહી ગયાં,અફઘાનિસ્તાનના આ ધાકડ ખેલાડીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

અફગાનિસ્તાનના એક યુવા ખેલાડીએ ક્રિકેટના ભગવાન કહેનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દિધો છે. આ ખેલાડીનું નામ છે ઈમરાન અલી ખીલ. ઈકરામ  વિકેટકીપર અને બેટ્સમેન છે. ઈકરામે ગુરૂવારે વેસ્ટ ઈન્ડીઝની વિરૂદ્ધ રમવામાં આવેલા વર્લ્ડ કપ 2019ના પોતાની છેલ્લી મેચમાં 86 રનોની શાનદાર વારી રમી હતી. તેની સાથે તે કોઈ પણ વર્લ્ડ કપમાં આટલા રન બનાવનાર સૌથી ઓછી ઉંમરનો ખોલાડી બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામ પર હતો. સચિનને 1992ના વર્લ્ડ કપમાં ન્યૂજીલેન્ડની વિરૂદ્ધ 84 રન બનાવ્યા હતા. તે સમયે સચિનની ઉંમર 18 વર્ષ અને 323 દિવસ હતી.

जब विश्व कप शुरू हुआ था तब इकराम अली अफगानिस्तान टीम का हिस्सा नहीं थे। उन्हें रिप्लेसमेंट के तौर पर इंगलैंड बुलाया गया था।

જ્યારે વર્લ્ડ કપ શરૂ થઈ હતી ત્યારે ઈકરામ અલી અફધાનિસ્તાન ટીમનો હિસ્સો ન હતો. તેને રિપ્લેસમેન્ટ તરીકે ઈંગલેન્ડ બોલાવવામાં આવ્યો હતો.

वेस्ट इंडीज के खिलाफ बनाए गए 86 रनों के अलावा भी इकराम ने एक दो अच्छी पारियां खेलीं।

આ ટીમના વિકેટકીપર મોહમ્મદ શહજાદ ઈજાના કારણે બહાર થઈ ગયો. તેમની જગ્યાએ ઈકરામને મોકો આપવામાં આવ્યો.

इकराम वर्ल्ड कप में सबसे कम उम्र में अर्धशतक जड़ने वाले पहले विकेटकीपर बल्लेबाज भी बन गए हैं।

વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ બનાવવામાં આવેલા 86 રનો સિવાય પણ ઈકરામે એક બે સારી વારીઓ રમી.

पहले यह रिकॉर्ड बांग्लादेश के मुशफिकुर रहीम के नाम था जिन्होंने 2007 वर्ल्ड कप में 19 साल 246 दिन की उम्र में अर्धशतक लगाया था।

ઈકરામ વર્લ્ડ કપમાં સૌથી ઓછી ઉંમરમાં અડધી સદી કરનાર પહેલો વિકેટ કીપર બન્યો. પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના મુશફિકુર રહીમના નામ પર હતો જેમણે 2007 વર્લ્ડ કપમાં 19 વર્ષ 246 દિવસની ઉમરમાં અડધી સદી લગાવી હતી.

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ રોકવા 24 દિવસમાં 17338 શાકભાજીના ધંધાર્થીનું સ્ક્રીનિંગ, આટલા નીકળ્યા પોઝીટીવ

Bansari

નિસર્ગ વાવાઝોડાની અસર: અરવલ્લીમાં જોવા મળી, જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

pratik shah

લોકડાઉનમાં આમ આદમીને વધુ એક ફટકો! આજથી મોંઘો થયો CNG, વધી ગયા આટલા ભાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!