GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોનાનો ભરડો: વિશ્વભરમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 63 લાખને પાર, મોતનો આંકડો 3 લાખથી વધુ નોંધાયો

વિશ્વભરમાં કોરોના કેર યથાવત છે. જોકે હવે વિશ્વમાં કોરોનાના દર્દીઓના સાજા થવાની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ પોઝિટિવ કેસની સંખ્યા 63 લાખ 65 હજાર 400થી વધુ પોઝિટિવ કેસ છે. અત્યાર સુધી 29 લાખ ત્રણ હજાર 318 દર્દીઓ સાજા થયા છે..જોકે કોરોનાના કારણે વિશ્વમાં કુલ મૃત્યુઆંક ત્રણ લાખ 77 હજાર 400ને પાર થયો છે.

દુનિયાભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાઃ ૬૩, ૬૫, ૪૭૩

  • દુનિયાભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાઃ ૬૩, ૬૫, ૪૭૩
  • સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩,૭૭,૪૦૪
  • વિશ્વમાં અત્યાર સુધી ૨૯ લાખ ૦૩ હજારથી વધુ દર્દીઓ સાજા થયા
  • વિશ્વમાં અમેરિકા બાદ બ્રાઝિલ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ
  • બ્રાઝિલ માં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૫,૨૯,૪૦૫
  • બ્રાઝિલમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૩૦ હજાર ૪૬ થયો

અમેરિકા બાદ વિશ્વમાં સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યા બ્રાઝિલમાં નોંધાઈ

અમેરિકા બાદ વિશ્વમાં સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યા બ્રાઝિલમાં નોંધાઈ છે..બ્રાઝિલમાં પોઝિટિવ કેસની સંખ્યા પાંચ લાખ 29 હજાર 400ને પાર થઈ છે.જ્યારે 30 હજારથી વધુના મૃત્યુ માત્ર બ્રાઝિલમાં થયા છે.આ ઉપરાંત રશિયામાં ચાર લાખ 14 હજારથી વધુ પોઝિટિવ કેસ અને  ચાર હજાર આઠસો પંચાવન દર્દીઓના મોત થયા છે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા બે લાખ 86 હજારને પાર થઈ છે..અને  મૃત્યુઆંક 27 હજાર 127 છે.જ્યારે યુકેમાં બે લાખ 76 હજાર પોઝિટિવ કેસ અને  મૃત્યુઆંક 39 હજારને પાર છે..તો ઈટાલીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા  બે લાખ 33 હજારને પાર છે..અને 33 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.

READ ALSO

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!