GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોનાનું કાળ ચક્ર: વિશ્વભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 61 લાખને પાર, જીવલેણ વાયરસનો વધ્યો સંકજો

સમગ્ર વિશ્વમાં જીવલેણ વાયરસનો કહેર વધ્યો છે, ત્યારે દુનિયાભરનાં દેશોમાં આ જીવલેણ ભરડો યથાવત છે. ત્યારે દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા 61.53 લાખથી વધુ થઈ છે. જ્યારે આ જીવલેણ વાયરસથી 3.70 લાખ લોકોના મોત નિપજ્યા છે. વિશ્વમાં પરિસ્થિતિ ગંભી છે. આ ઘાતક વાયરસની સૌથી ગંભીર અસર અમેરિકામાં વર્તાઈ છે, ત્યારે દુનિયામાં સૌથી વધારે અમેરિકામાં કોરોનાના કેસ નોંધાયા છે.

કોરોનાના કેસની સંખ્યા 61.53 લાખથી વધુ

અમેરિકા બાદ બ્રાઝિલમાં 4.98 લાખ કેસ અને 28 હજારથી વધુ લોકોના મોત થયા, રશિયામાં 3.96 લાખ કેસ અને 4 હજાર 555 લોકોના મોત થયા. તો સ્પેનમાં 2.86 કેસ અને 27 હજાર લોકોના મોત થયા.. જ્યારે યુકેમં 2.72 લાખ કેસ અને 38 હજાર લોકોના મોત થયા..જ્યારે ઈટાલીમાં 2.32 લાખ કેસ અને 33 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે.

01 લાખ પાંચ હજારના મોત

  • અમેરિકામાં કોરોના કેસની સંખ્યા ૧૮ લાખને પાર
  • અત્યાર સુધીમાં ૧ લાખ પાંચ હજારના મોત
  • દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૬૧.૫૩ લાખને પાર
  • અત્યાર સુધીમાં ૩.૭૦ લાખ લોકોના મોત
  • બ્રાઝિલમાં ૪.૯૮ લાખ કેસ, રશિયામાં ૩.૯૬ લાખ કેસ
  • સ્પેનમાં ૨.૮૬ લાખ કેસ અને ૨૭ હજાર લોકોના મોત

દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૬૧.૫૩ લાખને પાર

ટ્રમ્પે ચીનને ભીંસમાં લેવા માટે એક-બાદ એક આકરા નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યા છે.

Corona
  • અમેરિકામં 80 વર્ષની ટોચ પર બેરોજગારી દર પહોંચ્યો
  • અમેરિકાના અર્થતંત્રને ધ્રુજાવી નાખ્યુ
ગુજરાત

ટ્રમ્પનો આરોપ છે કે, કોરોના વાયરસ ચીનના વુહાનમાંથી ફેલાયો છે. અને ચીન આ વાયરસને દુનિયામાં ફેલાતો રોકી શકે તેમ હતુ. જોકે ચીન દ્વારા વાયરસને ફેલાતો રોકવામાં આવ્યો નથી.

READ ALSO

Related posts

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel

705 કરોડના નાણાકીય ગોટાળા માટે GVK ગ્રૂપના પિતા-પુત્ર સામે CBIએ કસ્યો ગાળિયો

Arohi

ટ્રમ્પના કટ્ટર હરીફ જો બાઈડને પ્રથમવાર ભારતની કરી તારીફ, આપ્યું આ મહત્વનું નિવેદન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!