GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

વિશ્વમાં જીવલેણ વાયરસનો ભરડો વધ્યો, 1.30 લાખ લોકોને આ કોરોના ભરખી ગયો

સમગ્ર વિશ્વ જીવલેણ કોરોનાની સામે લડી રહ્યું છે. ત્યારે વિશ્વમાં જીવલેણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દુનિયામાં એક કરોડ સાત લાખ 97 હજાર જેટલા જીવલેણ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. ત્યારે આ જીવલેણ વાયરસનાં કારણે 5.18 લાખ લોકોના મોત નિપજ્યા છે.

દુનિયામાં 27.78 લાખ કેસ અને 1.30 લાખ લોકોના મોત થયા

દુનિયામાં 27.78 લાખ કેસ અને 1.30 લાખ લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં 14.53  લાખ કેસ અને 60 હજાર લોકોના મોત કોરોનાથી થયા. રશિયામાં કોરોનાના 6.54 લાખ કેસ અને 9 હજાર 536 જેટલા લોકોના મોત થયા છે. દુનિયામાં કોરોનાના કેસની સંખ્યામા ભારત ચોથા ક્રમે છે. જે બાદ યુકેમાં 3.13 લાખ કેસ અને 43 હજાર લોકોના મોત થયા છે.

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે ૫૨ હજાર કેસ નવા સામે આવ્યા

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે ૫૨ હજાર કેસ નવા સામે આવ્યા.જોન્સ હોપ્સીંગ યુનીવર્સીટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૨ હજાર નવા કેસ નોધાયા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 27 લાખ 31હજાર 255 કેસ સામે આવ્યા છે અને 1લાખ 30હજાર 134 મોત થયાં છે. જેના લીધે ટ્રમ્પ સરકાર ચિંતિત બની છે.

READ ALSO

Related posts

ચીન સામે ઊભા રહેવાનું ભૂલી જાવ, મોદીમાં એટલી હિમ્મત નથી કે, ચીનનું નામ પણ લઈ શકે !

Pravin Makwana

વચન ન પાળવું ચીનની કપટી નીતિ, આ રીતે વિશ્વમાં 6 દેશની 41 લાખ ચોરસ કિલોમીટર જમીન પચાવી

Dilip Patel

PM મોદીએ અયોધ્યામાં પહેર્યુ હતુ IIT કાનપુરમાં બનેલુ આ માસ્ક, જાણો શું છે તેની ખાસીયતો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!