GSTV

કોરોનાનો કાળો કહેર / વિશ્વમાં કુલ 23 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત, 60 લાખથી વધુના થયા મોત

Last Updated on September 25, 2021 by Pritesh Mehta

વિશ્વના ઘણા દેશમાં કોરોના સંક્રમણથી થતા મોત પર હજુ સુધી નિયંત્રણ મેળવી શકાયો નથી. અમેરિકા, રશિયા અને બ્રાઝિલમાં મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી રહ્યાં છે. અમેરિકા સંક્રમણના કેસ મામલે હજુપણ વિશ્વમાં સૌથી આગળ છે.

કોરોના

સમગ્ર વિશ્વમાં સંક્રમિતોનો આંક 23 કરોડ 11 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને કારણે અત્યારસુધી સમગ્ર વિશ્વમાં 60 લાખ 40 હજાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. એક એહવાલ અનુસાર, અમેરિકામાં રોજના 2 હજાર લોકોના મોત થઈ રહ્યાં છે.

કોરોના

અમેરિકામાં 6 લાખ 87 હજારથી વધુ લોકોએ અત્યારસુધી કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે રશિયામાં ગત 24 કલાકમાં 822 લોકોના મોત થયા હતા. અહીં કોરોનાથી કુલ 2 લાખ 3 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!