GSTV

આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે ઉદ્ધાટન

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થવાનું છે..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે  સાડા બાર કલાકે ટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે.આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે..આજતી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિંક બોલથી ડે-નાઈટ મેચ શરૂ થવા જઈ રહી છે. બપોરે અઢીવાગ્યે મેચની શરૂઆત થવાની છે.

પિંક બોલથી ડે-નાઈટ મેચ શરૂ થવા જઈ રહી છે. બપોરે અઢીવાગ્યે મેચની શરૂઆત

  • અમદાવાદ: આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ
  • બપોરે ૧૨.૩૦ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સ્ટેડિયમનું લોકાર્પણ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર
  • આજથી મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થશે ડે-નાઈટ ટેસ્ટ
  • 50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને અપાશે પ્રવેશ
  • મોટેરા સ્ટેડિયમની આસપાસ લોખંડી બંદોબસ્ત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર

ઈંગ્લેન્ડ

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ 32 હજાર લોકોની બેઠક ક્ષમતા

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ 32 હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે. પરંતુ કોરોના કાળ વચ્ચે ક્રિકેટ મેચને લઈને બેઠક વ્યવસ્થાની 50 ટકા ક્ષમતા સાથે પ્રેક્ષકોને પ્રવેશ અપાશે. જે ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન અને મેચને લઈને સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

READ ALSO

Related posts

રાજ્યમાં કોરોના વકર્યો/ છેલ્લા 24 કલાકમાં 571 કેસો આવ્યા સામે, માત્ર 10 દિવસમાં એક્ટિવ કેસમાં 65% નો વધારો

pratik shah

મુખ્યપ્રધાન રૂપાણીએ માં અંબાના દરબારમાં આશિષ લીધા, વહેલી સવારે મંગળા આરતીમાં લીધો ભાગ

pratik shah

અમદાવાદીઓ રાખજો સાવચેતી! જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં નવા 123 કેસો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!