GSTV

આ દેશના 42 સૈનિકો જ્યાં શહીદ થયા હતા તેમની યાદમાં સરકારે ભવ્યાતિભવ્ય વોશ રૂમ બનાવ્યો

Last Updated on August 30, 2019 by Arohi

મિત્રો વોશરૂમ એક એવી જગ્યા છે કે માણસ તેને હંમેશા સાફ કરેલું જ જોવા ઈચ્છે છે. નોર્વેમાં એક વોશરૂમ છે. જેના વિશે લોકોનું માનવું છે કે આ દુનિયાનું સૌથી સુંદર વોશરૂમ છે. તેની તસ્વીર તમે અહીં જોઈ શકો છો. સામે પહાડ વચ્ચે દરીયાને જોઈને કોઈ પણ તેની તરફ ખેચાઈ આવે.  

કંઈક આવો છે નજારો

વરસાદની સિઝનમાં…

રાત્રે કંઈક આવું દેખાય છે

આને કહેવાય Uredd Rest Area

આ દરિયા અને સુદર પહાડોથી ઘેરાયેલું છે. નોર્વે નાર્દન લાઈટ્સ માટે ખૂબ ફેમસ છે. અહીં થી તે આસાનીથી દેખાય છે. મોસમનો અલગજ નજારો જોવા મળે છે.

બેસવા માટે પણ જગ્યા આપવામાં આવી છે

Gildeskål ની પાસે

આ Gildeskålની પાસે છે આ નોર્વેમું એક શહેર છે

એક આર્ટની જેમ દેખાઈ રહ્યું છે

આને ડિઝાઈન કરનાર Marit Justine Haugen અને Dan Zohar બન્નેએ આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું હતું કે તે  એક આર્ટની જેમ દેખાય.

મરીન કમાન્ડો થયા હતા શહીદ

હકીકતે બીજા વિશ્વ યુદ્ધ સમયે અહીં 42 મરીન કમાન્ડો શહીદ થયા હતા. તેમની યાદીમાં એક સ્મારક બનાવવામાં આવ્યું હતું ત્યાર બાદ આ વોશરૂમ બનાવવામાં આવ્યું. જોકે નોર્વે તમે ફક્ત આ એક વસ્તુ જોવા ન જતા બીજુ પણ ઘણુ બધું છે.

Read Also

Related posts

વાસદ-તારાપુર, બગોદરા સ્ટેટ હાઈવેની મુલાકાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, છેલ્લી ઘડીએ હરકતમાં આવ્યું તંત્ર

Bansari

નવો ખુલાસો: શું નોટ અને સિક્કાથી પણ ફેલાઈ છે કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરી રાહત આપી

Pravin Makwana

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!