ચીનમાં રસ્તા પર અચાનકથી કંઇક એવું થવા લગ્યું કે લોકોને લગભગ ડોઢ કલાક સુધી સરમમાં મુકાવવું પડ્યું. અહીં એક મોટી બિલ્ડિંગ પર અચાનક પોર્ન ફિલ્મ ચાલવા લાગી. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મામલો ચીનના લિયાંગના ઝિઆંગસુ શહેરનો છે જ્યા એક વ્યસ્ત રોડ પર એડવરટાઝિંગ સ્ક્રિન પર રાતના સમયે અચાનક પોર્ન ફિલ્મ ચાલવા લાગી. આટલું જ નહીં પોર્ન લગભગ 90 મિનિટ સુધી ચાલી.
રિપોર્ટ અનુસાર જોહેરાત કંપનીના એક કર્મચારીએ હોર્ડિંગ સાથે જોડાયેલા એક કોમ્યુટર પર પોર્ન ફિલ્મ ચલાવી. કર્મચારી એ વાતથી અજાણ હતો કે પોર્ન ફિલ્મ હોર્ડિગ પર પણ ચાલી રહી છે.
એ સમયે રસ્તા પર હાજર લોકોએ તે હોર્ડિંગને જોઈને તેની તસ્વીરો ક્લિક કરી અને વીડિયો પણ બનાવ્યા. ત્યાર બાદ હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ત્યાર બાદ એક સહયોગી કર્મચારીએ તેના વિશે જણાવ્યું. ત્યારે પોર્ન બંધ થઈ. હવે આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
Read Also
- ત્રણ બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા, પતિ સાથે રહેવા બનાવ્યું જોરદાર ટાઈમ-ટેબલ
- Valentine’s Week/ કાલથી થઇ રહિ છે પ્રેમના સપ્તાહની શરૂઆત, જાણો કયારે આવે છે કયો ડે?
- ઘરડે ઘડપણ પૈણુ ઉપડ્યું, 65 વર્ષના નવ યુવાને તેનાથી 41 વર્ષ નાની બાળકી સાથે કર્યા લગ્નઃ 6 દિકરીઓ કરતાં નાની છે તેની વહુ
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- ભૂતના પ્રેમમાં પાગલ થઇ મહિલા; કરી લીધા લગ્ન, હવે કરે છે સંબંધ બચાવવાની વાત